શોધખોળ કરો

હવે CAA, NPR અને NRC વિરુદ્ધ આ રાજ્યમાં પ્રસ્તાવ પાસ કરાયો

ડિસેમ્બરમાં નાગરિકતા સંશોધન કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદથી જ ભાજપ અને બિન ભાજપ શાસિત રાજ્યોમાં સીએએને લઇને ટકરાવ ચાલી રહ્યો છે

હૈદરાબાદઃ તેલંગણા વિધાનસભાએ સોમવારે નાગરિકતા સંશોધિત કાયદો (સીએએ), એનપીઆર અને એનઆરસી વિરુદ્ધ એક પ્રસ્તાવ પાસ કર્યો છે. વિધાનસભાએ પ્રસ્તાવમાં કેન્દ્રને ભારતમાં લોકોના એક હિસ્સાની આશંકાને ધ્યાનમાં રાખીને સીએએથી કોઇ પણ ધર્મ અથવા અન્ય દેશનો ઉલ્લેખ હટાવતા તેમાં સંશોધન કરવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રી કે ચંદ્રશેખર દ્ધારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે એનપીઆર અને એનઆરસીના  પ્રસ્તાવિત પ્રક્રિયાને લઇને ચિંતિત છીએ કારણ કે તેનાથી મોટી સંખ્યામાં લોકો બહાર થઇ શકે છે. પ્રસ્તાવમાં તેલંગણા સરકારને રાજ્યના લોકોને એનપીઆર અને એનઆરસી જેવા કાર્યક્રમોથી સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલા ભરવાની અપીલ કરવામાં આવી છે.
ડિસેમ્બરમાં નાગરિકતા સંશોધન કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદથી જ ભાજપ અને બિન ભાજપ શાસિત રાજ્યોમાં સીએએને લઇને ટકરાવ ચાલી રહ્યો છે. રાજ્યોના વલણ પર કેન્દ્રિય મંત્રીઓનું કહેવું છે કે કેન્દ્રિય કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરીને તેને રોકી શકાય નહીં. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્વિમ બંગાળ, દિલ્હી, અને પંજાબમાં સીએએ વિરુદ્ પ્રસ્તાવ પાસ કર્યો છે. છેલ્લા દિવસોમાં બિહાર વિધાનસભામાં એનઆરસી  વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

નવરાત્રિ પુરૂ થવાના સમયે જ ડ્રેસ રિર્ટન કરવાનો ખેલ થયો શરૂ, વાયરલ વીડિયો પર યુઝર્સે કરીઆ કમેન્ટ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget