શોધખોળ કરો

આવતીકાલથી વિશ્વના સૌથી મોટા વેક્સીનેશનની શરૂઆત થશે, પ્રત્યેક સેન્ટર પર 100 લાભાર્થીઓને...

આ વેક્સીનેશન કાર્યક્રમ સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા ફ્રન્ટ લાઈન વર્કરને વેક્સીનેશન માટે હશે, આ કાર્યક્રમ સરકારી અને પ્રાઈવેટ બંને ક્ષેત્રોના ફ્રન્ટ લાઈન વર્કસને વેક્સીનેશન માટે ખાસ ચલાવવામાં આવી રહ્યો છે.

દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશના મહાઅભિયાનનું પ્રધાનમંત્રી મોદી આવતીકાલે પ્રારંભ કરાવશે. આવતીકાલથી ત્રણ દિવસ માટે સૌ પ્રથમ ફ્રંટ લાઈન વર્કરને વેક્સીન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી વીડિયો કૉંફ્રેંસના માધ્યમથી આવતીકાલે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશનનો પ્રારંભ કરાવશે. આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે. આ દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન કાર્યક્રમ હશે જે સમગ્ર દેશને કવર કરશે. લોન્ચ દરમિયાન તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના કુલ 3006 વેક્સીનેશન કેંદ્રો જોડાશે. ઉદ્ધાટનના દિવસે પ્રત્યેક સેન્ટર પર 100 લાભાર્થીઓને વેક્સીન લગાવવામાં આવશે. આ વેક્સીનેશન કાર્યક્રમ સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા ફ્રન્ટ લાઈન વર્કરને વેક્સીનેશન માટે હશે, આ કાર્યક્રમ સરકારી અને પ્રાઈવેટ બંને ક્ષેત્રોના ફ્રન્ટ લાઈન વર્કસને વેક્સીનેશન માટે ખાસ ચલાવવામાં આવી રહ્યો છે. વેક્સીનેશન કાર્યક્રમ કો-વિનનો ઉપયોગ કરશે, જે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિકસિત એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રસી સ્ટોક, તાપમાન અને કોરોના રસનીના લાભાર્થીઓની વ્યક્તિગત ટ્રેકિંગ વાસ્તવિક સમયની જાણકારી પ્રદાન કરશે. કોરોના મહામારી, વેક્સીન રોલઆઉટ અને કો-વિન સોફ્ટવેર સાથે સંબંધિત પ્રશ્નોનો માટે એક ચોવીસ કલાક કાર્યરત કોલ સેન્ટર 1075 સ્થાપિત કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget