શોધખોળ કરો
Advertisement
માત્ર એક સેકન્ડમાં બૉડી ટેમ્પરેચર માપશે આ ટચલેસ થર્મલ સ્કેનર
આ સ્કેનરની મદદથી અનેક લોકોનું સ્કેનિંગ માત્ર થોડીક જ મિનિટોમાં જ માપી શકાશે. કંપનીનો દાવો છે કે, તેને લોન્ચ કર્યા બાદ તેની માંગમાં ખૂબ વધી રહી છે.
નવી દિલ્હી: દેશનું પ્રથમ ઈન્ફ્રા રેડ ટચલેસ થર્મલ સ્કેનર ભારતીય બજારમાં આવી ગયું છે. આ સ્કેનરની મદદથી માત્ર એક સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિના બોડી ટેમ્પરેચર માપી શકાશે. એટલે આ સ્કેનરની મદદથી મોટી સંખ્યામાં લોકોનું સ્કેનિંગ માત્ર થોડીક જ મિનિટોમાં શક્ય બનશે.
કેવી રીતે કરશે કામ ?
NUOS હોમ ઓટોમેશન ટચલેશ ઈન્ફ્રા રેડ થર્મલ સ્કેનરને સરળતાથી દીવાલ પર લગાવી શકાય છે. તેના બાદ જે પણ વ્યક્તિ આ સ્કેનરની 5 ઈંચ નજીક પહોંચશે તેનું તાપમાન જણાવી દેશે. જો શરીરનું તાપમાન સામાન્ય છે તો માત્ર 1 સેકન્ડમાં આ ઉપકરણમાં લાઈટ થશે. જો તાપમાન વધારે હશે તો કેટલીક સેકન્ડમાં જ આ ઉપકરણ રેડ લાઈટ બતાવશે અને બીપ કરવા લાગશે. NUOS હોમ ઓટોમેશને તેને ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે અને તેની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion