શોધખોળ કરો

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મમતા બેનરજીની પાર્ટી TMCનો મોટો નિર્ણય, જાણો શું છે સમાચાર

Vice President Election 2022: TMC સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે TMC એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન નહીં આપે. પાર્ટી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી દૂર રહેશે.

Vice President Election 2022: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મમતા બેનરજીની પાર્ટી TMCએ મોટો નિર્ણય લીધો છે.  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી  TMC ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે.  TMC ના મહાસચિવ અભિષેક બેનર્જીએ બેઠક બાદ કહ્યું કે મોટાભાગના સાંસદોએ મમતા બેનર્જીને આ અંગે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષી દળોએ છેલ્લી ઘડીએ માર્ગારેટ અલ્વાના નામની ચર્ચા કર્યા વગર ઘોષણા કરી.

85 ટકા સાંસદોનો નિર્ણય 
અભિષેક બેનર્જીએ કહ્યું કે, માર્ગારેટ આલ્વા અને મમતા બેનર્જી વચ્ચે સારા સંબંધો છે, પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વ્યક્તિગત સમીકરણોના આધારે થવાની નથી. અમારા 85 ટકા સાંસદોએ નિર્ણય લીધો કે આપણે મતદાનથી દૂર રહેવું જોઈએ.

જગદીપ ધનખડને સમર્થન આપીશું નહીં
અભિષેક બેનર્જીએ કહ્યું, "મોટા ભાગના સાંસદોએ નક્કી કર્યું કે ઉપરાષ્ટ્રપતિ માટે વિપક્ષી ઉમેદવારની જે રીતે પસંદગી કરવામાં આવી છે તે લોકશાહી અને યોગ્ય નથી." પ્રેરિત અને પક્ષપાતી છે. અમે કોઈપણ રીતે NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપીશું નહીં.

વિપક્ષી છાવણી માટે એક મોટો આંચકો
2019 માં પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળ્યા બાદથી ધનખD બંગાળ સરકાર સાથેના તેમના સંઘર્ષને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. તે જ સમયે, સીએમ મમતા બેનર્જીના અલ્વાને સમર્થન ન આપવાના નિર્ણયને વિપક્ષી છાવણી માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

બેઠકમાં હાજર ન રહ્યાં TMC નેતાઓ 
આલ્વાએ મંગળવારે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન TMCના પ્રતિનિધિઓ પણ હાજર ન હતા. 17 જુલાઈએ ચહેરાની પસંદગી માટે વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં TMCના નેતાઓ પણ હાજર રહ્યા ન હતા. ત્યારે NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે અમે મમતા બેનર્જીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 6 ઓગસ્ટે મતદાન થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget