શોધખોળ કરો

વિશેષ પડકારનો સામનો કરી રહેલી દુનિયાને ભગવાન બુદ્ધના આદર્શોથી મળી શકે છે સમાધાનઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બૌદ્ધ ધર્મ લોકોને આદર કરવાનું શીખવે છે.

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ દ્વારા અષાઢી પૂનમને ધર્મ ચક્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવારે 9 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ધર્મ ચક્ર દિવસનું ઉદ્ઘાટન કર્યું હતું. જેની થોડી મિનિટો બાદ પ્રધાનમંત્રી મોદીએ વર્ચુઅલ સંમેલનને સંબોધન કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, બૌદ્ધ ધર્મ લોકોને આદર કરવાનું શીખવે છે. લોકો માટે આદર કરવો, ગરીબો માટે આદર રાખવો, મહિલાઓને આદર રાખવો. શાંતિ અને અહિંસાનો આદર રાખવો, તેથી બુદ્ધ દ્વારા આપવામાં આવેલી શીખ આજે પણ પ્રાસંગિક છે.
પીએમ મોદીએ વર્ચુઅલ બૌદ્ધ સંમેલનમાં કહ્યું- યુવા દિમાગ વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા છે. ભારતમાં હાલ વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ છે.
આજે દુનિયા કેટલાક વિશેષ પડકારનો સામનો કરી રહ્યું છે. આ પડકારો માટે સ્થાયી સમાધાન ભગવાન બુદ્ધના આદર્શોથી આવી શકે છે. જે ભૂતકાળમાં પ્રાસંગિક હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ બની રહેશે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget