શોધખોળ કરો

CAA પર બોલતા મર્યાદા ભુલ્યા બીજેપીના ધારાસભ્ય, પ્રિયંકા ગાંધી પર કરી આવી અભદ્ર ટિપ્પણી

થોડાક દિવસો પહેલા પ્રિયંકા ગાંધી યુપીના બિજનૌરમાં ગઇ હતી, ત્યાં તેમને નાગરિકતા કાયદાનો વિરોધ દરમિયાન માર્યા ગયેલા બે યુવાનોના પરિવારજનોની મુલાકાત કરી હતી

લખનઉઃ યુપીના મુઝફ્ફરનગરમાં બીજેપીના એક ધારાસભ્યએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઇને એવી ટિપ્પણી કરી છે, જેના કારણે વિવાદ થઇ ગયો છે. વિક્રમ સૈની યુપીના ખતૌલી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. વિક્રમ સૈનીએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી પથ્થરબાજોના ઘરે ઘરે જઇ રહી છે, અને કહી રહી છે કે કોઇ પથ્થર સે ના મારે મેરે દિવાને સે. વિક્રમ સૈનીએ કહ્યું કે, 'પથ્થરબાજોના ઘરે ઘરે જઇને તેમનો હાલચાલ જાણવા તેમને પોલીસ પર પથ્થર ફેંક્યા, પોલીસ સ્ટેશનમાં આગ લગાવી, રેલવેના પાટા ઉખાડી દીધા. આવા બધા લોકોના ઘરોમાં જઇ રહી છે અને કહી રહી છે કે, કોઇ પથ્થર સે ના મારો મેરે દિવાને કો.' ધારાસભ્યએ કહ્યું કે હું તો પ્રિયંકાને કહેવા માંગુ છું કે પ્રિયંકા લાલ્લી તુ બજા લે જીતની ભી ટાલ્લી (ઘંટડી) આ નરેન્દ્ર મોદી હૈ નહીં રહન દેખા ખાલી. બીજેપી ધારાસભ્યએ આ વાત યોગી સરકારની ગંગા યાત્રા કાર્યક્રમમાં કહી હતી. CAA પર બોલતા મર્યાદા ભુલ્યા બીજેપીના ધારાસભ્ય, પ્રિયંકા ગાંધી પર કરી આવી અભદ્ર ટિપ્પણી
ખરેખરમાં, થોડાક દિવસો પહેલા પ્રિયંકા ગાંધી યુપીના બિજનૌરમાં ગઇ હતી, ત્યાં તેમને નાગરિકતા કાયદાનો વિરોધ દરમિયાન માર્યા ગયેલા બે યુવાનોના પરિવારજનોની મુલાકાત કરી હતી. CAA પર બોલતા મર્યાદા ભુલ્યા બીજેપીના ધારાસભ્ય, પ્રિયંકા ગાંધી પર કરી આવી અભદ્ર ટિપ્પણી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત

વિડિઓઝ

Morbi Audio Viral: ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
ગુજરાતને ફરી મળશે વિકાસની મોટી ભેટ: 31 માર્ચે PM મોદી ₹19,800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની કરશે શરૂઆત
RTE હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા શરૂ: ફોર્મ ક્યારથી ભરાશે, નિયમો અને પુરાવાઓનું લિસ્ટ અહીં જુઓ
RTE પ્રવેશ 2026: 4 એપ્રિલથી ફોર્મ ભરાશે, આ રહી જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને નિયમો
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
રશિયાએ 25 વર્ષમાં પહેલીવાર સોનું વેચ્યું! 2 મહિનામાં 14 ટન ગોલ્ડ કેમ કાઢવું પડ્યું?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Embed widget