શોધખોળ કરો

Rain: પહેલા કાળઝાળ ગરમી, હવે ધોધમાર વરસાદ.... હવામાન વિભાગે ચોમાસાને લઇને આપ્યુ અપડેટ

Weather And Rain: સમગ્ર ઉત્તર ભારત ભારે ગરમીની લપેટમાં છે. દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશમાં હીટવેવ અને ગરમીના કારણે સ્થિતિ વધુ ખરાબ છે

Weather And Rain: સમગ્ર ઉત્તર ભારત ભારે ગરમીની લપેટમાં છે. દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશમાં હીટવેવ અને ગરમીના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવામાન વિભાગે ચોમાસાને લઈને ખરાબ સમાચાર આપ્યા છે. IMD અનુસાર, ભારતમાં 1 જૂનથી ચોમાસાના સમયગાળાની શરૂઆતથી 20 ટકા ઓછો વરસાદ થયો છે. એટલું જ નહીં 12-18 જૂન વચ્ચે ચોમાસાની ગતિ પણ ઘણી ધીમી પડી ગઈ છે.

જોકે, IMD કહે છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, બિહાર અને ઝારખંડના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ હવે અનુકૂળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતમાં 1 જૂનથી 18 જૂન સુધીમાં 64.5 મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ 80.6 મિમી વરસાદ કરતાં 20 ટકા ઓછો છે.

30 મે એ કેરળ પહોંચી ગયુ હતુ ચોમાસુ 
ચોમાસાએ શરૂઆતમાં ખૂબ જ પ્રગતિ દર્શાવી હતી અને નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલાં 30મી મેના રોજ કેરળ પહોંચ્યું હતું. આ પછી 12 જૂન સુધીમાં તે ધીમે ધીમે કેરળ, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાને આવરી લે છે. આ સિવાય ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગો અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો અને પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને તમામ પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના ભાગોમાં પહોંચી ગયું છે. જોકે, આ પછી 18 જૂન સુધી ચોમાસામાં કોઈ પ્રગતિ નથી.

IMDએ જણાવ્યું હતું કે, દેશના 11 હવામાન પેટા વિભાગોમાં 1 થી 18 જૂનની વચ્ચે સામાન્યથી ખૂબ જ વધારે વરસાદ થયો છે, જ્યારે 25માં ઓછોથી ખૂબ ઓછો વરસાદ થયો છે. આગાહી દર્શાવે છે કે જૂન મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે. અગાઉ મે મહિનામાં IMDએ કહ્યું હતું કે દેશમાં ચોમાસાની મોસમ (જૂન અને સપ્ટેમ્બર વચ્ચે) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  

IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

Embed widget