શોધખોળ કરો

Weather Updates Live: રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે

Weather Update: આગામી એક સપ્તાહમાં વરસાદની અપેક્ષા નથી. એકંદરે, હવામાન ખુશનુમા રહેશે.

LIVE

Key Events
Weather Updates Live: રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે

Background

Weather Updates Live: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં દિવસના તાપમાનમાં વધારો થયો છે. જો કે, ઉત્તર ભારતના પહાડી જિલ્લાઓમાં હિમવર્ષાના કારણે સવારે અને સાંજે ઠંડી રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહમાં મેદાની વિસ્તારોમાં વરસાદ થવાની આશા નથી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક પશ્ચિમી વિક્ષેપ હાલમાં હિમાલયન ક્ષેત્રને અસર કરી રહ્યું છે, જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં આગામી બે દિવસમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

તાપમાન વધશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અન્ય સ્થળોએ પણ જોવા મળશે. આને કારણે, આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અને ત્યારબાદ કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સ્થિતિ બે ચાર દિવસ સુધી રહેશે. સપ્તાહના મોટાભાગના દિવસોમાં દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી.

14:04 PM (IST)  •  03 Feb 2023

લઘુત્તમ તાપમાન વધશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી અને નલિયામાં 6.7ડિગ્રી તાપમાન નોંધાયું.

14:04 PM (IST)  •  03 Feb 2023

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણા રાજયમા ઠંડીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વ થી પૂર્વી હોવાથી ઠંડીમાં આંશિક રાહત મળશે.

08:52 AM (IST)  •  03 Feb 2023

બે વેધર સિસ્ટમ સક્રિય

દેશમાં ફરી એકવાર બે વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પ્રદેશને અસર કરશે, જ્યારે બીજું બંગાળની ખાડીમાંથી એક ડિપ્રેશન શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દક્ષિણમાં તમિલનાડુ અને કેરળમાં 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે.

08:51 AM (IST)  •  03 Feb 2023

કયા રાજ્યોમાં કોલ્ડવેવની રહેશે સ્થિતિ

IMDએ કહ્યું કે આગામી દિવસોમાં તાપમાન વધવાથી લોકોને ઠંડીથી પણ રાહત મળશે. આગામી 2 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશાના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે.

08:50 AM (IST)  •  03 Feb 2023

વરસાદની શક્યતા નહીંવત

આગામી એક સપ્તાહમાં વરસાદની શક્યતા નહીંવત છે. એકંદરે, હવામાન ખુશનુમા રહેશે અને લગભગ 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Embed widget