શોધખોળ કરો

Weather updates : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડી પડી રહી છે પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ઠંડી હવે નહીં વધે. છેલ્લા ચાર દિવસમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડી પડી રહી છે પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ઠંડી હવે નહીં વધે. છેલ્લા ચાર દિવસમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે વહેલી સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત સુધી લોકોને આગામી ચાર દિવસ સુધી ઠંડીની લહેરથી રાહત મળવાની અપેક્ષા નથી. હવામાન વિભાગ (IMD) અનુસાર, લુધિયાણા, પંજાબમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રી નોંધાયું હતું.  સોનીપત, ઝજ્જર, નારનૌલ, જીંદ, રેવાડી સહિત હરિયાણાના ઘણા સ્થળોએ ઠંડીનું મોજું યથાવત છે.

દિલ્હીમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી બે દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેશે, જેને જોતા શનિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં ગુરુવારે ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં 11.2 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. જોકે, 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. 

ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે અને કેટલીક ફ્લાઈટ્સ IGI એરપોર્ટ પર કેન્સલ થઈ છે. દિલ્હીમાં વધતી ઠંડીથી બચવા બેઘર લોકો નાઈટ શેલ્ટરમાં રહે છે. સવારે ગાઢ ધુમ્મસને કારણે પાલમ હવામાન કેન્દ્રમાં વિઝિબિલિટી લેવલ ઘટીને 50 મીટર થઈ ગયું હતું. ધુમ્મસના કારણે દિલ્હી આવતી 18 ટ્રેનો મોડી ચાલી રહી છે. IMDએ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 12:30 થી સવારે 6:30 સુધી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. 

શિયાળામાં કચ્છના વિસ્તારોમાં ઠંડી વધુ રહેતી હોય છે. ચાલુ વર્ષે વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વારંવાર વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાદળો આવવાના કારણે ઠંડીમાં વઘ ઘટ થઇ રહી છે. હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે.               

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget