શોધખોળ કરો

ભાજપે શું કર્યું કે અકળાયેલા નીતિશે મુખ્યમંત્રીપદ છોડવાનો કર્યો ધડાકો, ભાજપને મુખ્યમંત્રીપદ આપવાની કરી ઓફર

નીતીશ કુમારે ગઈકાલે થયેલ જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં આરસીપી સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે.

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું છે અને સ્પષ્ટ કહ્યું છે કે, હવે મારે મુખ્યમંત્રી નથી રહેવું, એનડીએ જેને ઇચ્છે તેને મુખ્યમંત્રી બનાવી દે. 27 ડિેસેમ્બર એટલે કે ગઈકાલેકાલે જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન નીતીષ કુમારે આ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, મને કોઈ ફેર નથી પડતો કે બિહારનો મુખ્યમંત્રી ભાજપનો જ હોય. મને કોઈ પદનો મોહ નથી. આ પદ ઉપર બન્યા રહેવા માટે મારી સહેજ પણ ઈચ્છા નહતી. નીતીશ કુમારના આ મોટા નિવેદને રાજનીતિમાં ભુકંપ લાવી દીધો છે. નીતીશ કુમારે ગઈકાલે થયેલ જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં આરસીપી સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે. જણાવીએ કે, વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત નીતીશ કુમાર જેડીયૂના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, મને પદની કોઈ ઇચ્છા ન હતી. મારી એવી કોઈ ઇચ્છા નથી કે હું પદ પર રહું. નીતિશ કુમારનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભાજપે અરૂણાચલ પ્રદેશમાં જેડીયૂના 6 ધારાસભ્યોનો પોતાના પક્ષમાં જોડ્યા છે. આમ ભાજપે પોતાના જ સાથી પક્ષના ધારાસભ્યો તોડ્યા પછી નીતિશ કુમારના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂટણી 2020ના પ્રચાર દરમિયાન એકવખત નીતિશ કુમારે એક જાહેર સભામાં કહ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે. આ સમેય રાજનીતિ પરથી તેમનો મોહભંગની ઝલક મળી હતી. આ વખતના નિવેદનથી પણ જનતા આ જ રૂપમાં જોઈ રહી છે. જોકે, આ વખતના નિવેદન બાદ કોંગ્રેસે નીતિશ કુમારના નિવેદન ઉપર હુમલો કર્યો છે. તિશ કુમારના નિવેદન ઉપર બિહારની રાજનીતિ ગરમાઈ છે. તેમના નિવેદન ઉપરકોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડે કહ્યું કે નીતિશ કુમાર નાટક કરે છે. નીતિશ કુમારના નિવેદન ઉપર સ્પષ્ટતા કરતાં પાર્ટી પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે નીતિશ કુમારને પદની કોઈ લાલચ નથી. જનતાની ઇચ્છા ઉપર તેઓ ફરીથી સીએમ બન્યા છે. જનતાની ભાવનાઓને નીતિશ કુમારે એકવાર ફરીથી સમ્માન કર્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Embed widget