શોધખોળ કરો
પત્ની મેલેનિયાની ઉંમર, દીકરી ઇવાંકા પર સવાલ, ડોનાલ્ડ ટ્રમ્પ પર ગૂગલમાં આ શોધી રહ્યા છે લોકો
ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું નામ મેલેનિયા ટ્રમ્પ છે. મેલેનિયા ટ્રમ્પની ત્રીજી પત્ની છે.

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા ટ્રમ્પની સાથે બે દિવસના ભારતના પ્રવાસ પર છે. ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખુદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત કર્યું. આ બધાની વચ્ચે ભારતમાં લોકો ઇન્ટરનેટ પર ડોનાલ્ડ ટ્રમ્પને લઈને રોચક સવાલો શોધી રહ્યા છે. તેમાં ટ્રમ્પનીદીકરીને લઈને, તેની પત્નીને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આવો જાણીએ ઇન્ટરનેટ પર ક્યા ક્યા સવાલોના જવાબ લોકો શોધી રહ્યા છે.
- ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીનું નામ શું છે?
- ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીનું નામ શું છે?
- ઇવાંકાની ઉંમર કેટલી છે?
- POTUS શું છે?
- મેલેનિયા ટ્રમ્પની ઉંમર કેટલી છે?
- ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમર કેટલી છે?
વધુ વાંચો





















