કયાં લોકોએ વેક્સિન ન લેવી જોઇએ અથવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ, જાણો
કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ. આ સ્થિતિમાં લોકો હવે ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જેથી પરિવાર અને જાતને વાયરસના સંક્રમણથી બચાવી શકાય પરંતુ વેક્સિનેશનને લઇને હજુ પણ અનેક સવાલ મનમાં ઉપસ્થિ થયા કરે છે. વેક્સિનની આડઅસરથી માંડીને અમુક દર્દથી પિડાતા લોકોએ વેક્સિન લેવી કે નહીં તે મુદે અનેક સવાલ મુંઝવતા હોય છે. તો આ મુદ્દે એક્સ્પર્ટે પોતાના મત રજૂ કરતા એક ગાઇડલાઇન રજૂ કરી છે. કે કયાં લોકોએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ અને ક્યાં લોકો એ ન લેવી ોજઇએ. જાણીએ, શું કહે છે એકસ્પર્ટ
covid vaccine:કોરોનાની બીજી લહેર વિનાશક સાબિત થઇ. આ સ્થિતિમાં લોકો હવે ઝડપથી વેક્સિનેટ થઇ જવા ઇચ્છે છે. જેથી પરિવાર અને જાતને વાયરસના સંક્રમણથી બચાવી શકાય પરંતુ વેક્સિનેશનને લઇને હજુ પણ અનેક સવાલ મનમાં ઉપસ્થિ થયા કરે છે. વેક્સિનની આડઅસરથી માંડીને અમુક દર્દથી પિડાતા લોકોએ વેક્સિન લેવી કે નહીં તે મુદે અનેક સવાલ મુંઝવતા હોય છે. તો આ મુદ્દે એક્સ્પર્ટે પોતાના મત રજૂ કરતા એક ગાઇડલાઇન રજૂ કરી છે. કે કયાં લોકોએ કોરોનાની વેક્સિન લેવી જોઇએ અને ક્યાં લોકો એ ન લેવી ોજઇએ. જાણીએ, શું કહે છે એકસ્પર્ટ
કોરોના વાયરસથી સુરક્ષા મેળવવાવ માટે વેક્સિન જ એક ઉપાય છે.જો કે વેક્સિનેસનને લઇને હજું પણ આપણા દેશમાં લોકોોમાં જુદી જુદી ભ્રાંતિ જોવા મળી રહી છે.આજે આપની શંકા કુશંકાની કોશિશ કરીશું. ક્યાં લોકોને વેક્સિન લેવી જોઇએ અને કેવા લોકો વેક્સિન ન લઇ શકે
કોણ કોવિડની વેક્સિન લઇ શકે છે?
-કોઇ પણ સર્જરી થઇ હોય
-ડાયાબીટીસ હોય`
-સ્ટીરોઇડ લઇ રહ્યાં હોય
-કિમોથેરેપી લઇ ચૂક્યાં હોય
-હાર્ટમાં સ્ટેન્ડ હોય
-બ્લડ થીનરની મેડિસિન લેતા હોય
કોણે વેક્સિન ન લેવી જોઇએ?
ભારત સરકારની ગાઇડલાઇન મુજબ હાલ 18 વર્ષની નાના બાળકો, પ્રગ્ન્ટ મહિલા, ફીડિંગ કરાવતી મહિલાને હાલ વેક્સિન ન લગાવવાની સલાહ અપાઇ છે. આ ત્રણ ગ્રૂપને છોડીને બધા જ લોકો વેક્સિન લઇ શકે છે. ઉપરાંત જેના હાર્ટમાં છેદ હોય, તેવા લોકોએ પણ વેક્સિન લેવી જોઇએ. ઉપરાંત કિમોફેલિયાના દર્દીઓએ પણ વેક્સિન માટે લેતા પહેલા ડોક્ટરની દવા લેવી જરૂરી છે. જો કોઇ અલર્જીની સમસ્યા હોય તો આવા લોકોએ પણ પણ વેક્સન લીધા પહેલા ડોક્ટરની સલાહ બાદ જ વેક્સિન લેવી જોઇએ. જે લોકો કેન્સરના પેશન્ટ હોય અને તેની વર્તમાન સમયમાં કિમોથેરેપી ચાલું હોય કે થોડા સમય પહેલા આ ટ્રિટીમેન્ટ પુરી થઇ હોય આવા લોકોએ પણ વેક્સિન માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.