શોધખોળ કરો

રધુરામ રાજન પછી કોણ બનશે RBI ગર્વનર? આ 7 નામો છે રેસમાં, જાણો

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઈંડિયાના ગર્વનર રઘુરામ રાજને બીજી વાર કાર્યભાર નહીં સંભાળવાની જાહેરાત કરી બધાને ચોંકાવી નાંખ્યા હતા. હવે ચર્ચા એવી છે કે આરબીઆઈમાં આગલા ગર્વનર કોણ બનશે. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીના હુમલા અને ચાલી રહેલી અટકળોની વચ્ચે રાજને બીજી વખત કાર્યભાર સંભાળવાનો ઈનકાર કરી તમામ અટકળો ઉપર પુર્ણવિરામ મૂકી દીધું છે. તેમની આ જાહેરાત પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે બીજા આરબીઆઈ ગર્વનર કોણ બનશે. સૂત્રોનું માનીએ તો આરબીઆઈ ગર્વનરની હોડમાં 7 નામો ચર્ચાઈ રહ્યા છે. જે નામો પર ચર્ચા ચાલી રહી છે, તેમાં વિજય કેલકર, રાકેશ મોહન, અશોક લાહિડી, ઉર્જિત પટેલ, અરુંધતિ ભટ્ટાચાર્ય, સુબીર ગોકર્ણ અને અશોક ચાવલા છે. તેમાં અરૂંધતિ ભટ્ટાચાર્ય, ઉર્જિત પટેલ અને અરવિંદ સુબ્રમણ્યમનું નામ આગળ છે. સૂત્રોનું માનીએ તો આ ત્રણ નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે. ઉર્જિત પટેલ આરબીઆઈની ડેપ્યુટી ગર્વનર છે, જ્યારે અરૂંધતિ એસબીઆઈ પ્રમુખ છે અને અરવિંદ મુખ્ય આર્થિક સલાહકાર છે. તમને જણાવી દઈએ કે, રાજનનો કાર્યભાર સપ્ટેમ્બર મહિનામાં પુરો થઈ રહ્યો છે. શનિવારે આરબીઆઈ ગર્વનરની બીજી ટર્મ માટે રાજને ઈનકાર કરી દીધો છે. રાજને આ વિષયે જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરે મારો કાર્યભાર પુરો થયા પછી હું અહીંથી જતો રહીશ. તમને જણાવી દઈએ કે, રાજન યુનિવસિર્ટી ઑફ શિકાગોમાં પ્રોફેસર રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ

'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ

ABP Premium

વિડિઓઝ

Jasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપGujarat Weather : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ મોટા સમાચારRajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
એમએસ ધોની સહિત આ 5 ખેલાડી, જે CSKની હાર માટે સૌથી વધુ જવાબદાર, આ કારણે જીતી બાજી હાર્યાં

47 દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

'સીઝફાયર નહીં થવા પાછળ રશિયા જવાબદાર...' હવે પુતિન પર ભડક્યા ટ્રમ્પ

CSK ની સતત બીજી હાર બાદ કેટલું બદલાયું પોઇન્ટસ ટેબલ ? જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget