શોધખોળ કરો

દિલ્હીઃ પતિએ નવો મોબાઇલ ફોન ના અપાવ્યો તો પત્નીએ કરી લીધુ અગ્નિસ્નાન

એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે, પોલીસે જણાવ્યુ કે જ્યોતિ મિશ્રા (29) પોતાના બાળકોના ઓનલાઇન ક્લાસ માટે નવો મોબાઇલ ફોન અપાવવાની માંગણી કરી રહી હતી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આત્મહત્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દક્ષિણી દિલ્હીના મેદાન ગઢી વિસ્તારમાં નવા મોબાઇલ ફોનને લઇને પતિ સાથે પત્નીનો ઝઘડો થઇ ગયો, બાદમાં પત્નીએ કથિત રીતે અગ્નિસ્નાન કરી લીધી હતુ. એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે, પોલીસે જણાવ્યુ કે જ્યોતિ મિશ્રા (29) પોતાના બાળકોના ઓનલાઇન ક્લાસ માટે નવો મોબાઇલ ફોન અપાવવાની માંગણી કરી રહી હતી. બુધવારે જ્યારે તેનો પતિ પ્રમોદ મિશ્રાએ મોબાઇલ ફોન ખરીદવા માટે થોડાક દિવસ રાહ જોવાનુ કહ્યું તો તેને પોતાના ઉપર કેસોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અનુસાર, મહિલાને 90 ટકા સળગેલી અવસ્થામાં સફદરગંજ હૉસ્પીટલમાં પહોંચાડવામાં આવી, જ્યાં ગુરુવારે તેને દમ તોડી દીધો હતો. પોલીસે કહ્યું કે તેને ઘટનાસ્થળેથી પ્લાસ્ટિકનુ કેન અને માચિસની સળીઓ મળી છે. પ્રમોદના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતિના બે બાળકો છે. વળી ડીસીપી અુતલ કુમાર ઠાકુરે જણાવ્યુ કે મહિલા ગંભીર રીતે સળગી ગઇ હતી. મહિલાએ નિવેદન આપ્યુ કે તેના પતિ સાથે ઝઘડો થયો હતો, અને પાડોશી મુન્ના શર્માનું નિવેદન નોંધી લેવામાં આવ્યુ છે. તેના ભાઇએ કોઇપણ પ્રકારનો શક નથી કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Embed widget