શોધખોળ કરો

10માંથી 7 મહિલાઓ નોકરી છોડી રહી છે! LinkedIn ના સર્વેમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે અગાઉની સરખામણીમાં લગભગ 70 ટકા મહિલાઓ નોકરી છોડી ચૂકી છે અથવા તો નોકરી છોડવાનું વિચારી રહી છે.

Women Leaving Jobs in India: પ્રોફેશનલ સોશિયલ સાઈટ LinkedIn એ તાજેતરમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે જે મુજબ ભારતમાં 10 થી 7 મહિલાઓ નોકરી છોડવાનું વિચારી રહી છે. LinkedIn દ્વારા શેર કરાયેલા અહેવાલ મુજબ, મહિલાઓની નોકરી છોડવાનું સૌથી મોટું કારણ કાર્યસ્થળમાં પક્ષપાત, પગારમાં ઘટાડો અને કાર્યસ્થળની સુગમતાનો અભાવ છે.

LinkedIn દ્વારા 2,266 મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો

આ રિપોર્ટ બનાવવા માટે LinkedIn એ લગભગ 2266 મહિલાઓ સાથે વાતચીત કરી છે. તે મહિલાઓના કામ અને તેનાથી સંબંધિત પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. LinkedIn દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોરોના મહામારીની મહિલાઓના કામ પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ મહામારીને કારણે દેશમાં લગભગ 10 થી 7 મહિલાઓ એટલે કે લગભગ 83 ટકા મહિલાઓ ઓફિસમાં વધુ લવચીક રીતે કામ કરવાનું પસંદ કરે છે.

ફ્લેક્સિબિલીટી ન હોવાને કારણે મહિલાઓ નોકરી છોડી દે છે

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે અગાઉની સરખામણીમાં લગભગ 70 ટકા મહિલાઓ નોકરી છોડી ચૂકી છે અથવા તો નોકરી છોડવાનું વિચારી રહી છે. આ સાથે જ તે જોબની ઓફર પણ ફગાવી રહી છે.

અંગત જીવન સાથે કામનું સંતુલન મહત્વપૂર્ણ છે

આ સર્વેક્ષણમાં, 5માંથી 3 મહિલાઓ માને છે કે કાર્યસ્થળમાં ફ્લેક્સિબિલીટી વ્યક્તિગત જીવન અને કાર્ય વચ્ચે સંતુલન જાળવવાનું સરળ બનાવે છે. તે મહિલાઓને કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરે છે. આ સાથે તેમના સારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. આ બધી બાબતોથી તે આગળ પણ સરળતાથી કામ કરી શકે છે.

આ પણ વાંચોઃ

Indian Railway: ટિકિટ બુકિંગના નિયમોમાં રેલવેએ કર્યો મોટો ફેરફાર! મુસાફરોને મળશે આ સુવિધા

Explainer: જાણો કેવી રીતે મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં ડીઝલ 75% તો પેટ્રોલ 45% મોંઘું થયું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget