શોધખોળ કરો
મહિલાઓને સંસદમાં પણ અનામત મળવું જોઇએઃ ઉપરાષ્ટ્રપતિ નાયડુ
મહિલાઓની જનસંખ્યા 50 ટકા. તેમને સંસદમાં પણ અનામત મળવું જોઇએ.
![મહિલાઓને સંસદમાં પણ અનામત મળવું જોઇએઃ ઉપરાષ્ટ્રપતિ નાયડુ Women must get funds, reservation in Parliament: Venkaiah Naidu મહિલાઓને સંસદમાં પણ અનામત મળવું જોઇએઃ ઉપરાષ્ટ્રપતિ નાયડુ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/27193301/Capture.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ મહિલાઓને સંસદમાં અનામત આપવાની વાત કરી હતી. રાજ્યસભાના સભાપતિ નાયડુએ મુંબઇમાં કહ્યું કે,આપણે મધર ઇન્ડિયા કહીએ છીએ, આપણે ફાધર ઇન્ડિયા કહેતા નથી. જે દર્શાવે છે કે દેશમાં મહિલાઓને કેટલું મહત્વ આપવામાં આવે છે. મહિલાઓની જનસંખ્યા 50 ટકા. તેમને સંસદમાં પણ અનામત મળવું જોઇએ. તેમને ફંડ વધુ કાર્ય કરવા માટે આપવું જોઇએ.
ઉપરાષ્ટ્રપતિ નાયડુએ આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને વિવાદીત ટિપ્પણીને લઇને સાંસદથી લઇને રસ્તા પર હોબાળો મચી ગયો છે. સપા સાંસદ આઝમ ખાને લોકસભામાં પીઠાસીન મહિલા સાંસદ રમાદેવી વિરુદ્ધ આપતિજનક ટિપ્પણી કરી હતી જેની સંસદમાં ખૂબ ટીકા કરવામાં આવી હતી. આ સાથે જ મહિલા સાંસદોએ આઝમ ખાન વિરુદ્ધ સંસદમાં મોરચો ખોલ્યો હતો. મહિલા સાંસદો અને સતાધારી ભારતીય જનતા પાર્ટીએ આઝમ ખાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જોકે. અત્યાર સુધી આઝમ ખાન વિરુદ્ધ કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સોમવારે આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે. bVice President M Venkaiah Naidu in Mumbai: We call ‘Mother India’, we don’t call ‘Father India.’ That’s the importance given to women. They are 50% of the population. Women should get reservation in Parliament too&after giving reservation, give them funds, functions&functionaries pic.twitter.com/sSqilnHPYs
— ANI (@ANI) July 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)