શોધખોળ કરો

મહિલાઓએ પીરિયડ્સના 5 દિવસ પહેલાં અને 5 દિવસ પછી સુધી કોરોનાની રસી ના લેવી જોઈએ?

કોરોના સામે લડત આપવા માટે 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ માટે વેક્સિનેશન શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન એક એવી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે કે પિરિયડનાં 5 દિવસ પહેલા અને પછી મહિલાઓએ કોરોના વેક્સિન ન લેવી જોઇએ.. શું આ સાચું છે? જાણીએ

1 મેથી 45 વર્ષથી નાની ઉંમરના અને 18 વર્ષથી મોટી વયની તમામ વ્યક્તિ માટે કોવિડ-19 વેક્સિન શરૂ થઇ રહ્યું છે. આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઇ રહી છે. જે મુજબ મહિલાઓએ પિરિયડના પાંચ દિવસ પહેલા અને પિરિયડના પાંચ દિવસ બાદ કોવિડ વેક્સિન ન લેવી જોઇએ... આ સમય દરમિયાન મહિલાની ઇમ્યુનિટી લો હોવાથી આ સમય દરમિયાન વેક્સિન ન લેવાની સલાહ અપાઇ છે.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે.

શું છે વેક્સિનેશનનું સત્ય?

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ગર્વમેન્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર આ મુદે ખુલસો કરતા આ દાવાના તદન ખોટો સાબિત ઠેરવ્યો છે. મહિલાઓ પિરિયડ દરમિયાન કે પછી પણ વેક્સિન લઇ શકે છે. તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને 18 વર્ષથી મોટી વયની દરેક વ્યક્તિ લઇ શકે છે. તો વાયરલ થયેલ આ માહિતી ખોટી હોવાનું સાબિત થઇ છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

Embed widget