શોધખોળ કરો

સલમાનના સમર્થનમાં ઉતર્યા યોગી આદિત્યાનાથ, કહ્યું અમારી લડાઇ કલાકાર સાથે નથી આતંકવાદ સાથે

નવી દિલ્લીઃ સલમાન ખાન દ્વારા પાકિસ્તાની કલાકારોને લઇને આપવામાં આવેલા નિવેનદ પર શિવસેના અને મનસેના વિરોધ વચ્ચે ભાજપ સાંસદ મહંત આદિત્યાનાથ સલમાનના સમર્થનમાં આવ્યા છે. આદિત્યનાથનું કહેવુ છે કે, તેની લડાઇ આતંકવાદ સાથે છે, નહી કે કોઇ કલાકાર સાથે. મહંત આદિત્યનાથે સલમાન ખાનના સમર્થનમાં આ ચોકાવનારું નિવેદન આપીને દેશ જ નહી પરંતુ રાજકીય ગલીયારોમાં પણ ખલબલી મચાવી દીધી છે. એક તરફ સર્જીકલ ઓપરેશન બાદ દેશમાં ઉત્સવનો માહોલ છે. ત્યાં પાકિસ્તાની કલાકારોને મનસે અને શિવસેના દ્વારા પાકિસ્તાન મોકલવાનો ઘમકીનું ઘણા ફિલ્મી કલાકારોએ સમર્થન કર્યું છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પણ માને છે કે, પાકિસ્તાની કલાકારોએ હુમલાની નિંદ નથી કરતા અને પોતાના દેશના સમર્થનમાં છે તેમને પરત મોકલવા જો યોગ્ય છે. આદિત્યનાથ જ્યારે સવાલ કરવામાં આવ્યો કે સલમાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાની કલાકારો આતંવાદી નથી. અને ભારત સરકારે જ તેમને વિઝા આપ્યા છે. ત્યારે તેમણે કહ્યુ કે આપણી લડાઇ આતંકવાદ સાથે છે કોઇ કલાકાર સાથે નથી સાસ્કૃતિક અભિયાન વિરુદ્ધ નથી. એટલે કે ભાજપ સાંસદ યોગી આદિત્યનાથ પણ માને છે કે, પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા દેવા જોઇએ. સલમાન ખાનના નિવદનના વિરોધ બાદ યોગીના તેમના સમર્થનમાં ઉતરવાને લઇને લોકોને હેરાન કરી શકે છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget