શોધખોળ કરો

Accident: ચાલુ બસે ડ્રાઇવરેને હાર્ટ અટેક આવતાં, ત્રણ લોકોને ગંભીર ઇજા

મધ્યપ્રદેશના જબલપુરમાં એક બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો. ડ્રાઇવરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઇ ગયું. જ્યારે બસે કાબૂ ગુમાવતાં ત્રણ લોકોને કચડી નાખ્યા હતા.

Accident: મધ્યપ્રદેશના જબલપુરમાં એક બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો. ડ્રાઇવરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થઇ ગયું.  જ્યારે બસે કાબૂ ગુમાવતાં ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 મૃતક ડ્રાઈવરની ઓળખ હરદેવ પાલ સિંહ તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે હરદેવ રાબેતા મુજબ દમોહનાકાથી બરેલા રૂટ પર મેટ્રો બસ ચલાવી રહ્યા હતા. દામોહનાકા પાસે સવારે 11 વાગ્યાની આસપાસ બસના હરદેવને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બસ બેકાબૂ બની હતી. તે દરમિયાન બસે કારને ટક્કર મારતાં કારની આગળ બાઇક પર સવાર યુવક અથડાઇ ગયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. બસે એક ઈ-રિક્ષાને પણ કચડી નાંખી હતી. કોઈક રીતે બસ રોકાઈ ગઈ. આ દરમિયાન દમોહનાકા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસની સવારી પણ ખોરવાઈ ગઈ. લોકોએ જોયું કે મેટ્રો બસનો ડ્રાઈવર સીટ પર બેઠો હતો. નજીક જઈને લોકોએ જોયું કે બસ ડ્રાઈવર 50 વર્ષીય હરદેવ પાલ સિંહનો શ્વાસ બંધ થઈ ગયો હતો.

 અકસ્માતમાં ત્રણ ઘાયલ

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માતમાં એક બાઇક સવાર ઘાયલ થયો હતો, જેને સારવાર માટે મેટ્રો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જબલપુર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ સચિન વિશ્વકર્માએ જણાવ્યું કે બસ નંબર MP 20 PA 0764 ના ડ્રાઈવર હરદેવ પાલ સિંહના કાર્ડિયાક અરેસ્ટને કારણે આ અકસ્માત થયો હતો.

Rajkot: જેતપુર નજીક યુવક અને યુવતીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા અરેરાટી

ટોપ સ્ટોરી

તિબેટમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર 7.0 તીવ્રતા નોંધાઈ 

‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ...’- એસ. જયશંકરનું મોટું નિવેદન

દુબઈમાં પેટ્રોલ ભારત કરતાં પણ મોંઘું! ક્રૂડ તેલના કુવા છતાં ભાવ કેમ આસમાને પહોંચ્યા?

ગુજરાતના 2,900થી વધુ ગ્રામસેવકો માટે ખુશખબર: ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે બનાવ્યો મહારેકોર્ડ; છેલ્લી ઓવરમાં પલટાઈ ગઈ આખી બાજી!

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી

IND vs NZ: ગંભીર-ઐયરનો આ નિર્ણય ભારતને ડુબાડી દેત! નમન ધીરે હારતી મેચ કેવી રીતે જીતાડી?

દેવઉઠી એકાદશી 2026: તુલસી વિવાહ પર કરો આ 1 કામ, કિસ્મત ચમકી જશે!

France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન

ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ

Embed widget