શોધખોળ કરો

Jamnagar: જામનગરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સાફ, 12 જેટલા હોદ્દેદારોએ આપ્યું રાજીનામું

Jamnagar: પાર્ટીના 12 જેટલા હોદ્દેદાઓએ પ્રદેશ અધ્યક્ષને રાજીનામા સોંપી દીધા હતા

Jamnagar: લોકસભાની ચૂંટણી પહેલા જ જામનગરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સાફ થઇ ગયું હતું. પાર્ટીના 12 જેટલા હોદ્દેદાઓએ પ્રદેશ અધ્યક્ષને રાજીનામા સોંપી દીધા હતા. રાજીનામું આપનારા નેતાઓમાં જામનગર શહેરના આપના અધ્યક્ષ કરશન કરમુરનો પણ સમાવેશ થાય છે. રાજીનામું આપ્યા બાદ કરશન કરમુરે કહ્યું હતું કે વચનો પૂર્ણ ના થતા રાજીનામું આપ્યું છે. આ તમામ નેતાઓમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમુર ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના 12 જેટલા હોદ્દેદારોએ પ્રદેશ અધ્યક્ષને રાજીનામાં સોંપી દીધા હતા. રાજીનામું આપનાર પ્રમુખનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ કરેલા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા નથી. જેથી રાજીનામાં આપવાની જરૂર પડી છે. રાજીનામા આપનાર કરશન કરમુર અગાઉ વર્ષોથી ભાજપમાં રહ્યા છે અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેયરમેન અને ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. તો મહામંત્રી આશિષ કંટારીયા પણ ભાજપના મીડિયા સેલના કન્વીનર રહી ચૂક્યા છે. ત્યારે તમામ આજે ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કરશન કરમુર જામનગર 78 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget