શોધખોળ કરો

Jamnagar: પુત્રીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાએ કર્યો આપઘાત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

Jamnagar News: જામનગરના નવાગામ ઘેડમાં રહેતા નરોત્તમભાઇ રાઠોડની પુત્રીના આવતીકાલે લગ્ન હતા. લગ્નના આગલા દિવસે તેમણે આપઘાત કરી લીધો હતો.

Jamnagar: હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે જામનગરમાં એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. પુત્રીના લગ્નના એક દિવસ પહેલાં જ પિતાએ આપઘાત કરી લેતાં ખુશીનો માહોલ માતમમાં ફેેરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગામલોકોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘરની બાજુમાં બની રહેલા મકાનમાં ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

જામનગરના નવાગામ ઘેડમાં રહેતા નરોત્તમભાઇ રાઠોડની પુત્રીના આવતીકાલે લગ્ન હતા. લગ્નના આગલા દિવસે તેમણે આપઘાત કરી લીધો હતો. પુત્રીના લગ્ન પહેલા પિતાના આપઘાતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોતાના ઘરની બાજુમાં બની રહેલા મકાનમાં ગળેફાંસો ખાઈ પિતાએ આપઘાત કરતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ઘટનાના પગલે પોલીસ દોડી ગઈ હતી અને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Jamnagar: પુત્રીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાએ કર્યો આપઘાત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને ઘરે જઇ મારી નાખવાની ધમકી આપી

બાપુનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક કોરોના કાળમાં મહિલા સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ જે તે સમયે તેને લાફો માર્યો હતો, જેની અદાવત રાખીને આજે બપોરે યુવક દારુ પીને મહિલાને ઘરે ગયો હતો ચાર લાખની માંગણી કરીને મહિલાના ભાઇ સાથે તકરાર કરીને લાફા માર્યા હતા. છોડાવવા મહિલા વચ્ચે પડતા ચાકુ બતાવીને સાંજ સુધી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. બાપુનગરમા  અન્નપૂર્ણા સોસાયટી પાસે   વિરાભગતની ચાલીમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મીલ સામે રાધારમણ ફ્લેટમાં રહેતા વિશાલભાઇ મણિલાલ આરસોડિયા સામે  બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોરાના કાળ દરમિયાન મહિલા સિવિલમાંથી આવતી જતી હતી ત્યારે આરોપીઓ રસ્તામાં રોકીને પ્રેમ સબંધ બાંધવાની વાત કરી હતી જેથી મહિલાએ જે તે સમયે લાફો મારી દીધો હતો. આજે બપોરે મહિલા પોતાના પિતાના ઘરે હાજર હતી આ સમયે આરોપી દારુ પીને તેમના ઘરે ગયો હતો અને રૃપિયા ચાર લાખની માંગણી કરવા લાગ્યો હતો જેથી મહિલાએ શેના રૃપિયા આપવાના તેમ કહેતા તકરાર કરી હતી જેથી આ સમયે મહિલાના ભાઇે વચ્ચે પડતાં તેને લાફા મારીને તેની સાથે મારા મારી કરવા લગ્યો હતો મહિલા છોડાવવા વચ્ચે પડતાં ચાકુ બતાવીને સાંજ સુધીમાં મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો  હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ

Embed widget