શોધખોળ કરો

Lata Mangeshkar Death News Live Updates: લતા મંગેશકરના અંતિમ દર્શન માટે મુંબઇ પહોંચશે PM મોદી

'ભારત રત્ન' સ્વરા નાઇટિંગેલ લતા મંગેશકરનું રવિવારે સવારે એટલે કે 6 ફેબ્રુઆરી 2022 ના રોજ નિધન થયું. પીએમ મોદી સાંજે તેમના અંતિમ દર્શન માટે મુંબઇ પહોંચશે

'ભારત રત્ન' સ્વરા નાઇટિંગેલ લતા મંગેશકરનું રવિવારે સવારે એટલે કે 6 ફેબ્રુઆરી 2022 ના રોજ અવસાન થયું. લતા મંગેશકર છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સંઘર્ષ બાદ લતા મંગેશકરે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. લતા મંગેશકરના નિધન પર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દિગ્ગજોએ લતાને શ્રદ્ધાંજલિ આપી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઈ પહોંચશે, જ્યાં પીએમ મોદી શિવાજી પાર્કમાં લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લતા મંગેશકર સાથે ખૂબ જ સ્નેહભર્યા છે, બંને ઘણા પ્રસંગોએ મળ્યા પણ છે. પીએમ મોદીએ પણ લતા મંગેશકરના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમની સાથે તેમની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અમિત શાહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “સંગીત અને સંગીતના પૂરક એવા લતા દીદીએ પોતાના સુરીલા અવાજ અને મંત્રમુગ્ધ અવાજથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મધુરતાથી ભરી દીધું. સંગીત જગતમાં તેમનું યોગદાન શબ્દોમાં મૂકવું શક્ય નથી, તેમનું અવસાન મારા માટે અંગત ખોટ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે સમયાંતરે લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ મળ્યો છે. તેમની અજોડ દેશભક્તિ, મધુર વાણી અને સૌમ્યતાથી તે હંમેશા આપણી વચ્ચે રહેશે. હું તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. શાંતિ શાંતિ”

सुर व संगीत की पूरक लता दीदी ने अपनी सुर साधना व मंत्रमुग्ध कर देने वाली वाणी से न सिर्फ भारत बल्कि पूरे विश्व में हर पीढ़ी के जीवन को भारतीय संगीत की मिठास से सराबोर किया।

संगीत जगत में उनके योगदान को शब्दों में पिरोना संभव नहीं है।

उनका निधन मेरे लिए व्यक्तिगत क्षति है। pic.twitter.com/uRwKwZa4KG

— Amit Shah (@AmitShah) February 6, 2022

">

 લતા મંગેશકરની તબિયત બગડ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શનિવારે લતા મંગેશકરની તબિયત લથડ્યા બાદ એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશરે દોઢ કલાક રોકાયા બાદ પરત ફર્યા હતા.

લત્તાજીની બગડતી તબિયતના સમાચાર સાંભળીને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા. બપોરે શરદ પવારની પુત્રી અને એનસીપી નેતા સુપ્રિયા સુલે પણ સ્વર કોકિલાની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચી હતી. આ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે હોસ્પિટલ પહોંચ્યા હતા.

લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતત સમદાનીએ સાંજે 4:45 વાગ્યે પોતાના નિવેદનમાં કહ્યું કે, લતાજી હજુ પણ ICUમાં છે અને તેમને અગ્રસિવ થેરેપી ,  આપવામાં આવી રહ્યી છે. ડોકટરોની ટીમ 24 કલાક તેમના પર નજર ખી રહી  હતી. જો કે તમામ પ્રયાસ બાદ પણ તેમની જિંદગી ન બચાવી શકાય અને આખરે સ્વર કોકિલા સ્વર હંમેશા માટે મૌન થઇ ગયા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget