શોધખોળ કરો

Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની નિંદા કરી છે. તેણે ગાઝાને સમર્થન આપવાનું વચન આપવાની વાત પણ ખુલ્લેઆમ કહી છે.

Israel and Iran war:નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે, યુદ્ધ માત્ર વિનાશ લાવે છે. મલાલાએ ન્યૂયોર્કમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. મલાલાએ ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન સાથે સહ-નિર્માણ કરેલા બ્રોડવે મ્યુઝિકલ પર પાકિસ્તાનમાં પ્રતિક્રિયા બાદ ઇઝરાયેલી હુમલાનો વિરોધ કરીને ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકો માટે તેના સમર્થનનું વચન આપ્યું હતું.

ક્લિન્ટને 2014 નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈની ક્લિન્ટન સાથેની ભાગીદારીની નિંદા કરી છે, જે હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધના સમર્થક છે. "સફ્સ" નામથી બનાવવામાં આવેલું આ મ્યુઝિક  20મી સદીમાં અમેરિકન મહિલાઓના મતદાન અધિકાર અભિયાનને સમર્થન આપે છે. ન્યૂયોર્કમાં છેલ્લા અઠવાડિયાથી આ અભિયાન ચાલી રહ્યું છે.

ગાઝાના સમર્થન અંગે કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં

ઈઝરાયેલની નિંદા કરતા મલાલાએ કહ્યું કે, હું ઈચ્છું છું કે ગાઝાના લોકો માટે મારા સમર્થનને લઈને કોઈ ભ્રમ ન રહે. મલાલાએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે 'અમારે વધુ મૃતદેહો જોવાની, શાળાઓમાં બોમ્બ ધડાકા અને ભૂખે મરતા બાળકોને હવે જોવા નથી, યુદ્ધવિરામ જરૂરી છે.' તેણે લખ્યું કે હું ઇઝરાયેલ સરકારની તેના આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન અને યુદ્ધ અપરાધો માટે સખત નિંદા કરું છું અને આમ કરતી રહીશ.

મલાલાએ "સફ્સ" પ્રીમિયરમાં લાલ અને કાળી પીન લગાવી હતી

ન્યૂયોર્કમાં આયોજિત 'સફ્સ' પ્રીમિયરના ઓપનિંગ સેરેમનીમાં મલાલાએ લાલ અને કાળી પીન લગાવવી હતી. આ લાલ અને કાળી પિન ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની અપીલનું પ્રતિનિધિત્વ કરે છે. મલાલાએ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાની હાકલ કરી હતી.                                                                                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget