શોધખોળ કરો
ઉત્તર ગુજરાતમાં ભાજપનો પહેલો ઘાઃ 36માંથી 35 બેઠકો જીતીને કઈ નગરપાલિકા કરી કબજે ? ક્યા દિગ્ગજ નેતાનો છે ગઢ ?
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
![ઉત્તર ગુજરાતમાં ભાજપનો પહેલો ઘાઃ 36માંથી 35 બેઠકો જીતીને કઈ નગરપાલિકા કરી કબજે ? ક્યા દિગ્ગજ નેતાનો છે ગઢ ? Gujarat Election 2021 Results : BJP win Kadi Nagar Palika ઉત્તર ગુજરાતમાં ભાજપનો પહેલો ઘાઃ 36માંથી 35 બેઠકો જીતીને કઈ નગરપાલિકા કરી કબજે ? ક્યા દિગ્ગજ નેતાનો છે ગઢ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06184322/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
મહેસાણાઃ ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
કડી નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થતાં કડી નગરપાલિકા ભાજપે કબજે કરી છે. કડી નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાં એક બેઠક કોંગ્રેસને મળી છે. કડી નગરપાલિકામાં 2015 માં ભાજપે 28 બેઠકો મેળવી હતી એ જોતાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)