શોધખોળ કરો

Mehsana: મહેસાણા જિલ્લામાં 10 પી આઈ ની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Mehsana News: મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી દ્વારા આ બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. 

Mehsana News: મહેસાણા જિલ્લામાં 10 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. મહેસાણા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી દ્વારા આ બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.  એસ એસ નિનામાને એલ સી બી નો ચાર્જ આપવામાં આવ્યો છે.

કોની ક્યાં બદલી કરવામાં આવી

  • પી આઈ એસ.એસ.નિનામાની વિસનગર શહેરથી લીવ રીઝર્વ પોલીસ હેડ ક્વાર્ટર મહેસાણા બદલી તથા એલસીબી મહેસાણાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
  • પી આઈ પી.ડી.દરજીની AHTU યુનિટથી ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
  • પી આઈ ઓ.પી.સિસોદીયાની લીવ રીઝર્વ મહેસાણાથી વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
  • પી આઈ જે.પી.સોલંકીની લીવ રીઝર્વ મહેસાણાથી કડી પોલીસ સ્ટેશન બદલી કરવામાં આવી છે.
  • પી આઈ એસ.જી.શ્રીપાલની કડ પોલીસ સ્ટેશનથી ખેરાલું પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
  • પી આઈ આર.જે.ધડ઼ુકની IUCAW યુનિટથી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
  • પી આઈ જે.પી.ભરવાડની ખેરાલું પોલીસ સ્ટેશનથી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
  • પી.આઈ આર.એન.વાઘેલાની લીવ રીઝર્વ મહેસાણાથી નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
  • પી આઈ એન.એ.દેસાઈની વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનથી AHTU યુનિટ બદલી તથા સાબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો વધારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે
  • પી આઈ વાય.આર.વાઘેલાની મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી  IUCAW યુનિટ ખાતે બદલી કરવામાં આવી છે.

Mehsana: મહેસાણા જિલ્લામાં 10 પી આઈ ની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક

ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા

IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ

પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
ટીવી સિરિયલ જોઈ પોતાની હત્યાનું નાટક રચ્યું, બે લાખનો વીમો પકવવા મિત્રની કરી હત્યા
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
IND Women vs ENG Women 3rd ODI: 84 બોલમાં ફટકારી તોફાની સદી, હરમનપ્રીત કૌરે ઈગ્લેન્ડમાં રચ્યો ઈતિહાસ
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
પાકિસ્તાની વિમાનોની ભારતીય એરસ્પેસમાં હજુ પણ 'નો એન્ટ્રી', કેન્દ્ર સરકારે પ્રતિબંધ લંબાવ્યો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી

બાળકોને કઈ ઉંમરમા આપવો જોઈએ ફોન? સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવાની યોગ્ય ઉંમરનો પણ નવા રિસર્ચમાં ખુલાસો

550 અબજ ડોલરનું રોકાણ, જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, 15 ટકા ટેરિફ લગાવ્યો

'પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઈનકાર, અફેર હોવાની શંકા કરવી ક્રૂરતા', કોર્ટે મહિલાની અરજી ફગાવી

Embed widget