શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ શહેરમાં દેરાસરમાંથી મૂર્તિ ઘરે લઈ જઈ પૂજા કરતાં ઉમટી ભીડ, સોશિયસ ડિસ્ટન્સિંગના ઘજાગરા

થરામાં જૈન દેરાસરમાંથી ભગવાનની મૂર્તિ ઘરે લઇ જઇ પૂજા કરાઈ રહી છે અને તેના કારણે લોકડાઉ મજાક બની ગયું છે.

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરામાં ધાર્મિક પૂજાપાઠના નામે લોકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં મંદિરમાંથી મૂર્તિ ઘરે લઈ જવાતાં લોકો ઉમટી પડ્યાં હતાં. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દેશભરમાં હાલમાં લોકડાઉન જાહેર કરાયું છે. કોરોનાના ચેપ ના ફેલાય એટલા માટે ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવા સરકારે આદેશ આપ્યો છે. તેના કારણે દેશનાં તમામ મંદિરો સહિતનાં ધર્મસ્થાનોમાં પૂજાપાઠ તથા અન્ય ધાર્મિક પ્રવૃત્તિ બંધ રખાયા છે. જો કે થરામાં જૈન દેરાસરમાંથી ભગવાનની મૂર્તિ ઘરે લઇ જઇ પૂજા કરાઈ રહી છે અને તેના કારણે લોકડાઉ મજાક બની ગયું છે. લોકડાઉનના સમયે મંદિર બંધ રાખવામાં આવ્યા ત્યારે લોકો મૂર્તિ ઘરે લઇ ગયા અને સોશિયલ ડિસ્ટમ્સિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ મૂર્તિની ઘરમાં પૂજા કરાઈ રહે છે અને ઘરમાં મૂર્તિની પૂજા કરવા લોકોની મોટી ભીડ જામે છે. ઘરમાં ભગવાનની મૂર્તિ રાખી પૂજા કરવા જૈન લોકો મોટા પ્રમાણમાં ઉમટે છે. તેમાં પણ ખાસ કરીને જૈન મહિલાઓ મોટી પ્રમાણમાં ભેગી થતાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જ થતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget