શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehsana : નદીના કોતરમાંથી યુવકની બળેલી હાલતમાં લાશ મળતાં ખળભળાટ, હત્યાની આશંકા
ઘરે થી મજુરી અર્થે ગયેલા યુવાનની અર્ધ બળેલ હાલતમાં લાશ મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યા હોવાની શંકાને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
![Mehsana : નદીના કોતરમાંથી યુવકની બળેલી હાલતમાં લાશ મળતાં ખળભળાટ, હત્યાની આશંકા Man's mysteries dead body found in Mehsana, police start inquiry Mehsana : નદીના કોતરમાંથી યુવકની બળેલી હાલતમાં લાશ મળતાં ખળભળાટ, હત્યાની આશંકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/11/69827cfb35fcef6556953d3bbc3fcdd1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
મહેસાણાઃ વિજાપુરના આગલોટ ગામ પાસે નદીની કોતરમાંથી એક યુવાનની લાશ મળી આવતાં પોલીસ દોડી આવી હતી. ઘરે થી મજુરી અર્થે ગયેલા યુવાનની અર્ધ બળેલ હાલતમાં લાશ મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યા હોવાની શંકાને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
જોકે, આ યુવકની હત્યા થઈ છે કે બીજું કોઈ કારણ જવાબદાર છે તે તો પોલીસ તપાસ પછી જ ખબર પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)