શોધખોળ કરો

મહેસાણા: મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરનારા DySP મંજીતા વણઝારાનો Tiktok વીડિયો વાયરલ

હવે મંજીતા વણઝારાનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે જોકે, આ વીડિયોમાં તે પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યા નથી

મહેસાણાઃ હાલમાં ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના ટિકટોક વીડીયો વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં જ મહેસાણાના લાંઘણજની મહિલા પોલીસ કર્મચારી અર્પિતા ચૌધરીનો પોલીસ સ્ટેશનમાં બનાવેલો ટિકટોકનો વીડિયો વાયરલ થયો હતો. હવે મંજીતા વણઝારાનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે જોકે, આ વીડિયોમાં તે પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ અર્પિતાને સસ્પેન્ડ કરી હતી. જોકે, અર્પિતા બાદ અમદાવાદ, વડોદરામાં પણ અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના ટિકટોક વીડિયો વાયરલ થયા હતા. આ તમામ વિરુદ્ધ શિસ્તભંગ બદલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ તમામ પોલીસકર્મીઓના ટિકટોક વીડિયોમાં તેઓ વર્દીમાં જોવા મળી રહ્યા છે.  તેમાં કોન્સ્ટેબલથી માંડી પીએસઆઇના કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. હવે મંજીતા વણઝારાનો વીડિયો વાયરલ થતાં તેની સામે શું પગલા ભરવામાં આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, મંજીતા વણઝારા વીડિયોમાં પોલીસ વર્દીમાં જોવા મળી રહ્યા નથી એટલું જ નહી તેઓ પોલીસ સ્ટેશનમાં નથી. ટિકટોક વીડિયો મામલે મીડિયા સાથેની વાતમાં વણઝારાએ કહ્યું કે, પોલીસકર્મીચારીઓનું પણ અંગત જીવન હોઈ શકે છે. આ વીડિયો મારા ઘરે શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં હું પોલીસ વર્દીમાં નથી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત

Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 

Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા

Embed widget