શોધખોળ કરો

Mehsana: યુવતી સાથે શરીર સુખ માણવા આધેડ મેનેજર ફ્રેન્ડશિપ ક્લબના સભ્ય બન્યા, યુવતીએ સંપર્ક કરીને શરીર સુખ માણવા આપ્યું નિમંત્રણ..........

બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં રવિના કહેવાથી મેનેજર રૂપિયા 1500 ભરીને ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બર બન્યા હતા. ફ્રેન્ડશીપ ક્લબમાંથી જેતન્દ્ર પટેલ નામના શખસે ફોન કરીને આઈડીપ્રૂફ માંગી વોટ્સએપ પર છોકરીઓના પોર્ટફોલીયો મોકલાવ્યા હતા.

મહેસાણાઃ મહેસાણા શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા આધેડે યુવકે ફોન કરીને નાની વયની યુવતી સાથે શરીર સુખ માણવાની લાલચ આપી હતી. આ લાલચમાં ફસાયેલા આધેડે રૂપિયા 2.23 કરોડથી વધુ રકમ ગુમાવ્યા પછી બીડીવીઝન પોલીસ મથકે આખરે ફરિયાદ નોંધાવી આવી છે. પોલીસે ધ્રુવિકા સવાણી નામની એક યુવતી સહિત ચાર  સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાના રાધનપુર રોડ પર પરિવાર સાથે રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા  આધેડનો  દસ મહિના પહેલાં સોશિયલ મિડીયાના માધ્યમથી રવિ નામના યુવકનો પરિચય થયો હતો. રવિએ પોતાને ગણાવીને સ્પાનો વ્યવસાય કરીએ છીએ અને શરીર સુખ માણવા માટે યુવતીઓ મોકલીએ છીએ તેવું જણાવ્યું હતું.

બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં રવિના કહેવાથી મેનેજર રૂપિયા 1500 ભરીને ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બર બન્યા હતા.  ફ્રેન્ડશીપ ક્લબમાંથી જેતન્દ્ર પટેલ નામના શખસે ફોન કરીને આઈડીપ્રૂફ માંગી વોટ્સએપ પર છોકરીઓના પોર્ટફોલીયો મોકલાવ્યા હતા. આધેડે તેમાંથી પસંદ કરતાં ધ્રુવિકા સવાણીનો નંબર આપી સંપર્ક કરવા જણાવ્યું હતું. ધ્રુવિકા સાથે  શરીર સુખ માણવાની લાલચમાં મેનેજરે યુવતિ સાથે અવાર-નવાર ફોન પર વાતચીત કરી હતી. યુવતીએ મેનેજરને વારંવાર શરીર સુખ માણવા નિમંત્રણ આપ્યું હતું ને એ બહાને રૂપિયા પડાવ્યા હતા.   પછી તેની સાથે સેક્સ સંબંધ બાંધવાની લ્હાયમાં તેમણે ઓનલાઈન ટ્રાન્જેક્શન અને આંગડિયા દ્વારા રૂપિયા 2.23 કરોડ જેટલી રકમ આપી દીધી હતી.

જો કે આટલી રકમ આપ્યા પછી પણ યુવતી સાથે શરીર સુખ ના માણવા મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખબર પડતાં મેનેજરે પોતાના પૈસા પરત મેળવવા ટીનુ પટેલનો સંપર્ક કર્યો હતો. તેણે પોતે સ્થાનિક હોવાનું તેમજ કલોલની અવધપુરી સોસાયટીમાં રહેતો હોવાનું કહ્યું હતું. મેનેજરે કલોલ જઈ તપાસ કરતાં તેનું નામ ટીનું ગોવિંદ પટેલ હોવાનું અને તે પત્ની સાથે ઘર બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાનું માલુમ પડયું હતું. 

મેનેજરે એ પછી  પોતાની સાથે છેતરપિંડીની મહેસાણા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ટીનુ ગોવિંદભાઈ પટેલ (રહે.અવધપુરી સોસાયટી, કલોલ), જીતેન્દ્ર પટેલ (રહે.નરોડા, અમદાવાદ), રવિ અને  ધ્રુવિકા સવાણી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

Embed widget