શોધખોળ કરો
Advertisement
Mehsana : યુવતીના ઘરમાં ઘૂસીને યુવકે બે-બે વાર પરાણે માણ્યું શરીરસુખ ને પછી....
ગત 14મી જાન્યુઆરીએ યુવતી ઘરમાં એકલી હતી, ત્યારે તેના ઘરમાં ઘૂસીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મહેસાણાઃ કડી તાલુકામાં યુવતીના ઘરમાં ઘૂસીને યુવકે બે-બે વાર બળાક્રા ગુજાર્યો હતો. તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, હવે યુવતીએ આરોપી યુવક સામે પોલીસે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત 14મી જાન્યુઆરીએ યુવતી ઘરમાં એકલી હતી, ત્યારે તેના ઘરમાં ઘૂસીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને કારણે યુવતી ખૂબ જ ડરી ગઈ હતી અને કોઈને વાત નહોતી કરી હતી. દરમિયાન 16મી જાન્યુઆરીએ યુવકે ફરીથી યુવતી પર તેના જ ઘરમાં બળાત્કાર ગુજાર્યો હતો. અંતે યુવતીના પરિવારને ખબર પડતા આરોપી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement