શોધખોળ કરો

Acid Attack: પત્નીએ પતિ સામે છૂટાછેડા અને ભરણપોષણનો કર્યો હતો કેસ, કોર્ટમાંથી પત્ની ઘરે જતી હતી ત્યારે પતિએ કર્યુ એવું કે.....

Mehsana News: કોર્ટમાંથી ઘર તરફ જતા પત્નીને રસ્તામાં રોકી પતિએ કર્યો એસિડ એટેક કર્યો હતો. જેના કારણે ગંભીર રીતે દાઝેલી મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Mehsana: મહેસાણાના કડીમાં પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાના ભાઈ સાથે ઘરે જઈ રહેલી પત્નિ પર પતિએ કર્યો એસિડ એટેક કર્યો. પત્નિએ પોતાના પતિ સામે છૂટાછેડા અને ભરણપોષણનો કેસ કર્યો હતો જેની મુદ્દત હોવાથી મહિલા પોતાના ભાઈ સાથે આવી હતી. કોર્ટમાંથી ઘર તરફ જતા પત્નીને રસ્તામાં રોકી પતિએ કર્યો એસિડ એટેક કર્યો હતો. જેના કારણે ગંભીર રીતે દાઝેલી મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

વિદેશથી આવેલા મોટાભાગના મુસાફરો ઓમિક્રોન સબ વેરિઅન્ટ BF.7થી સંક્રમિત, જાણો અત્યાર સુધીમાં કેટલા મળ્યા કોરોના પોઝિટિવ

ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ભારતમાં હવાઈ મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ મુસાફરોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, જેનાં પરિણામો દર્શાવે છે કે BF.7, કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ, મોટાભાગના મુસાફરોમાં ચેપ લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે.

કેટલા મુસાફરોના ટેસ્ટ કરાયા અને કેટલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે, અત્યાર સુધીમાં 15 લાખથી વધુ હવાઈ મુસાફરોની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી છે. જેમાંથી 200 થી વધુ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા તેમના નમૂનાઓ દર્શાવે છે કે ઘણા મુસાફરોમાં BF.7 વેરિઅન્ટ જોવા મળ્યું હતું. અમારી રસીઓ આ પ્રકાર સામે અસરકારક છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

બે દિવસ પહેલા એટલે કે સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં તમામ ઓમિક્રોન સબ-વેરિઅન્ટની હાજરી જોવા મળી છે. 29 ડિસેમ્બર, 2022 અને 7 જાન્યુઆરી, 2023 વચ્ચે લેવામાં આવેલા 324 કોવિડ પોઝિટિવ નમૂનાઓના 'સેન્ટિનલ સિક્વન્સિંગ' દ્વારા આ બહાર આવ્યું છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 171 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 2,342 થઈ ગઈ છે. બુધવારે સવારે આઠ વાગ્યા સુધીના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,80,386 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 5,30,722 રહ્યો છે.

અત્યાર સુધીમાં રસીના 220.15 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

દેશમાં ચેપને માત આપનારા લોકોની સંખ્યા વધીને 4,41,47,322 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.15 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાંPassenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Embed widget