શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ જિલ્લા માટે રાહતના સમાચાર, વધુ ચાર દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

પાટણમાં 4 મહિલાઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

પાટણઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના દર્દીઓનો રીકવરી રેટ વધ્યો છે, ત્યારે આજે પાટણ જિલ્લામાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પાટણમાં 4 મહિલાઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જનતા હોસ્પિટલમાથી આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સમી અને શંખેશ્વરની મહિલાઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 75 કેસ નોંધાયા છે. જેમાંથી 61 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 6 લોકોના મોત થયા છે. હાલ, માત્ર 8 લોકો સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે 454 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 381 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ પીચ સુરતમાં સૌથી વધુ 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદમાં 381 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તેની સામે ગઈ કાલે 247 નવા કેસ નોંધાયા હતા. જે સાજા થયા તે દર્દીઓની સરખામણીમાં ઘણા ઓછા છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં દર્દીઓના રીકવરી રેટમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગત 27મીએ રાજ્યમાંથી 410 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેની સામે 376 કેસ નવા નોંધાયા હતા. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 327 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 26મી મેના રોજ 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં 436 લોકો કોરોનામુક્ત બન્યા હતા. આમ, 26મી મેના રોજ ગુજરાતનો રીકવરી રેટ 48.13 ટકા થયો હતો. આ રીકવરી રેટમાં પણ વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Embed widget