શોધખોળ કરો

National Safety Day2023: શા માટે મનાવાય છે, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, તેની શરૂઆત ક્યારથી થઇ, શું છે ઇતિહાસ

ભારતમાં દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. શા માટે 4 માર્ચે આ દિવસની ઉજવણી થાય છે. જાણીએ ઇતિહાસ અને મહત્વ

National Safety Day 2023: ભારતમાં દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. શા માટે 4 માર્ચે આ દિવસની ઉજવણી થાય છે. જાણીએ ઇતિહાસ અને  મહત્વ

દર વર્ષે 4 માર્ચને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોને રોકવા માટે લેવાતા સલામતીનાં પગલાં અંગે જાગૃતિ લાવવાનો છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ  2021માં  આખા અઠવાડિયા માટે ઉજવવામાં આવ્યો હતો.  જે  4 માર્ચથી 10 માર્ચ સુધી ઉજવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ

દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ માટે નવી થીમ હોય છે. 2021માં  'રોડ સેફ્ટી' થીમ પરથી તેની ઉજવણી થઇ હતી.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઇતિહાસ

4 માર્ચ 1972માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સ્થાપના દિવસે પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ રાષ્ટ્રીય સ્તરે બિન-લાભકારી, સ્વ-ધિરાણ અને ત્રિપક્ષીય સર્વોચ્ચ સંસ્થા છે.તેની સ્થાપના ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ 1965 ના રોજ સલામતી, આરોગ્ય અને પર્યાવરણ પર સ્વૈચ્છિક ચળવળ પેદા કરવા અને વિકાસ કરવા માટે કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

રાષ્ટ્રીય સલામતી દિવસ દરમિયાન, લોકોને ઔદ્યોગિક અકસ્માતો અટકાવવાના માર્ગો વિશે જાગૃત કરવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ખાસ કરીને એવા હજારો સૈનિકોને સમર્પિત છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને દેશની સુરક્ષા માટે સરહદો પર તૈનાત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget