શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Petrol-Diesel Price: ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો, જાણો શું છે તમારાના શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ? 

Petrol Diesel Price: આજે કાચા તેલના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે કે નહીં.

Petrol Diesel Price: આજે કાચા તેલના ભાવમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે કે 
નહીં.

Petrol Diesel Price on 24 December 2022: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની(Crude Oil Price)  કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. 24 ડિસેમ્બર, 2022 એટલે કે શનિવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની(Brent Crude Oil Price) કિંમતમાં જબરદસ્ત વધારો નોંધવામાં આવ્યો છે અને તે 3.63 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ $83.92 પર પહોંચી ગયો છે. બીજી તરફ WTI ક્રૂડ ઓઈલની કિંમતની વાત કરીએ તો તે હવે 2.67 ટકાના વધારા સાથે 79.56 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં શનિવારે કાચા તેલના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું આજે દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ ગયા છે કે નહીં?

કેવી છે દેશના મહાનગરોની પરિસ્થિતિ
તમને જણાવી દઈએ કે દેશના મહાનગરોમાં  પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે તેના જૂના ભાવ પર જ સ્થગિત છે. જણાવીએ કે રાજધાની દિલ્હી, આર્થિક રાજધાની મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં કેટલું પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે.

દિલ્હી - પેટ્રોલ રૂ. 96.72 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
ચેન્નાઈ - પેટ્રોલ રૂ. 102.63 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
કોલકાતા - પેટ્રોલ રૂ. 106.03 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

શું છે ગુજરાતના હાલ ?

અમદાવાદ - પેટ્રોલ રૂ 96.42 પ્રતિ લીટર , ડીઝલ 92.17 પ્રતિ લીટર
રાજકોટ -  પેટ્રોલ રૂ 96.19 પ્રતિ લીટર, ડીઝલ 91.95 પ્રતિ લીટર
વડોદરા - પેટ્રોલ રૂ 96.04  પ્રતિ લીટર, ડીઝલ 91.78 પ્રતિ લીટર
સુરત - પેટ્રોલ રૂ  96.30 પ્રતિ લીટર, ડીઝલ 92.06 પ્રતિ લીટર

દરરોજ જાહેર થાય છે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ.

તમને જણાવી દઈએ કે દેશની સરકારી ઓઈલ કંપનીઓ જેમ કે ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઈલ દરરોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. આ કિંમતો દરરોજ સવારે 6 વાગે બહાર પાડવામાં આવે છે. જો તમે તમારા શહેરની પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા માગો છો, તો તમે SMS દ્વારા જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ (IOC) ગ્રાહકો RSP<ડીલર કોડ> 9224992249 પર મોકલો, BPCL ગ્રાહકોએ RSP <ડીલર કોડ> 9223112222 પર મોકલો. HPCL ગ્રાહકોની નવી કિંમત તપાસવા માટે, HPPRICE <ડીલર કોડ> 9222201122 પર મોકલો. ત્યારબાદ, કંપની તમને મેસેજ દ્વારા તે શહેરની નવી કિંમત મોકલશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાનAmreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્તVadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Embed widget