શોધખોળ કરો

જેતપુરમાં વેલકમ ચાઈનીઝ દુકાનમાં કામ કરતાં નેપાળના યુવકનું હાર્ટએટેકથી મોત

Heart Attack: યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સામાં ચિંતાનજક રીતે વધારો થઈ રહ્યો છે.

Heart Attack News: જેતપુરમાં વધુ એક યુવાન ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વેલકમ ચાઈનીઝમાં કામ કરતા યુવાનને ઘરે એટેક આવ્યો હતો. યુવકને ટાકુડીપરામાં પોતાની ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, કેસર દિલ બહાદુર ખત્રી (ઉ.વ. 39)  નામનો મૂળ નેપાળના અને જેતપુરના નેપાલ ગંજ ખાતે રહેતો યુવક છેલ્લા ઘણા વર્ષો થી જેતપુર વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતો હતો. મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર સીટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.

 દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી નિધન થયું હતું.  બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.

જેતપુરમાં વેલકમ ચાઈનીઝ દુકાનમાં કામ કરતાં નેપાળના યુવકનું હાર્ટએટેકથી મોત

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ જામનગરમાં એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતાં જ ઢલી પડ્યો હતો અને સુરતમાં એક વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં જ બેન્ચ પરથી ઢળી પડી હતી ત્યારે વધુ એક બનાવ હિંમતનગરમાં જોવા મળ્યો છે. પરિવાર સાથે વાતો કરીને યુવાન તેના રૂમમાં ગયો અને બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યો હતો. આ યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાજ્યમાં હાર્ટ એટેકના લીધે પાંચ દિવસમાં ત્રીજા યુવાનનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા ફોટોગ્રાફર અશોક રાવલ તેમના પરિવાર અને મહેમાનો સાથે શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બેઠક રૂમમાં વાતો કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમના દીકરા કેવિનને એસીડીટી જેવું થયું હતું. જેથી તે ગોળી લઈ આઈસ્ક્રીમ ખાઈને તેના રૂમમાં ગયો હતો. રૂમમાંથી અચાનક બહાર આવીને સીડીઓ ચઢી ઉપર જતા ઓસરીમાં ઢળી પડ્યો હતો.કેવિનના પરિવારજનો દોડતા કેવિન પાસે પહોંચ્યા હતાં અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેનડાથી અભ્યાસ કરીને કેવિન હિંમતનગર આવ્યો હતો અને તેના માતા પિતાનું એકનો એક દીકરો હતો. તેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
 
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે, જાણો લેટેસ્ટ આગાહી
India GDP Growth Rate: ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા 
India GDP Growth Rate: ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા 
EPFO, LPG, CNG, Credit Card સાથે જોડાયેલા આ નિયમો બદલશે, 1 જૂનથી તમારા ખિસ્સા પર પડશે અસર 
EPFO, LPG, CNG, Credit Card સાથે જોડાયેલા આ નિયમો બદલશે, 1 જૂનથી તમારા ખિસ્સા પર પડશે અસર 
Monsoon 2025: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ 
Monsoon 2025: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Gujarat TB Case: ટીબીના કેસમાં સતત વધારે, દરરોજ સરેરાશ 380 કેસ નોંધાઈ રહ્યા છે | Abp AsmitaVisavadar Bypoll Election: અત્યાર સુધીમાં ભરાયું એક ફોર્મ, રાજ પ્રજાપતિએ અપક્ષમાંથી ભર્યુ ફોર્મGujarat Rain Forecast: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ? | 30-5-2025Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં ધોધમાર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકશે, જાણો લેટેસ્ટ આગાહી
India GDP Growth Rate: ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા 
India GDP Growth Rate: ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો, અનુમાન કરતા શાનદાર આંકડા 
EPFO, LPG, CNG, Credit Card સાથે જોડાયેલા આ નિયમો બદલશે, 1 જૂનથી તમારા ખિસ્સા પર પડશે અસર 
EPFO, LPG, CNG, Credit Card સાથે જોડાયેલા આ નિયમો બદલશે, 1 જૂનથી તમારા ખિસ્સા પર પડશે અસર 
Monsoon 2025: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ 
Monsoon 2025: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ અપડેટ 
શાળા પ્રવાસમાં નવો નિયમ, 2 પોલીસકર્મી સાથે રાખવાના, આ સિવાય પણ...
શાળા પ્રવાસમાં નવો નિયમ, 2 પોલીસકર્મી સાથે રાખવાના, આ સિવાય પણ...
હવે ઘરનો પણ હશે 'આધાર નંબર'! ડિજિટલ એડ્રેસ સિસ્ટમ પર સરકાર કરી રહી છે કામ
હવે ઘરનો પણ હશે 'આધાર નંબર'! ડિજિટલ એડ્રેસ સિસ્ટમ પર સરકાર કરી રહી છે કામ
ઝડપથી ઘરે બેઠા આ રીતે કરો રાશનકાર્ડ e-KYC, નહીં તો રાશન મેળવવામાં થશે મુશ્કેલી
ઝડપથી ઘરે બેઠા આ રીતે કરો રાશનકાર્ડ e-KYC, નહીં તો રાશન મેળવવામાં થશે મુશ્કેલી
Supreme Court: NEET PG પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, એક જ શિફ્ટમાં યોજાશે પરીક્ષા
Supreme Court: NEET PG પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, એક જ શિફ્ટમાં યોજાશે પરીક્ષા
Embed widget