શોધખોળ કરો

લ્યો બોલો: રાજકોટમાં પોલીસ કમિશનર બંગલા સામેથી CCTVની ચોરી, ચોરનો પોલીસને ખુલ્લો પડકાર

રાજકોટ શહેરના ધમધમતા વિસ્તાર રેસકોર્ષમાં જાહેર રસ્તા પરના CCTVની ચોરી થઈ છે.

રાજકોટ: રાજકોટ શહેરના ધમધમતા વિસ્તાર રેસકોર્ષમાં જાહેર રસ્તા પરના CCTVની ચોરી થઈ છે. પોલીસ હેડક્વાર્ટર સામે આવેલા CCTVની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. પોલીસ કમિશનર બંગલા સામેથી કેમેરાની ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર ચોર દ્વારા ફેંકાયો છે. 1.50 લાખ રૂપિયાના કેમેરાની ચોરી કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

રેસકોર્સ રીંગરોડ પર અધિકારીઓના બંગલાઓની સામે જ સીસીટીવી કેમેરાની ચોરી થતા અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ હેડ ક્વાર્ટર પણ અહીં જ આવેલું છે.  આમ છતાં તસ્કરો આખેઆખો કેમેરો લઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સતત પોલીસથી ધમધમતા રેસકોર્ષમાં સીસીટીવી કેમેરાની ચોરી થઈ છે. રાજકોટ મનપાએ પ્રદ્યયુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 

રૂપિયા માટે સસરાએ પુત્રવધૂને કરાવ્યા નગ્ન લાઇવ શૉ

રાજકોટમાંથી એક ખળભળાટ મચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ભદ્ર સમાજની એક પરિણીતાને ખુદ પોતાના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતા હતા, આ તમામ વીડિયોને બાદમાં સસરા વેબસાઇટ પર મુકતા હતા, એટલુ જ નહીં લાઇવ શૉના વીડિયોને વૉટ્સએપ ગૃપમાં વાયરલ પણ કરવામાં આવતા હતા, આ કાળી કરતૂતમાં સસરાને ખુદ પરિણીતાનો પતિ અને તેની સાસુ પણ સાથ આપતા હતા. જોકે, જ્યારે આ તમામ ચૂંગાલમાંથી નીકળવા માટે જ્યારે પરિણીતા પોતાના પિયર પહોંચી ત્યારે આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. હાલ શહેરના ભક્તિનગર પોલીસે આ પરિણીતાની પતિ, સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. અત્યારે આરોપી પતિ, સાસુ અને સસરાને સાયબર ક્રાઇમે ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પોશ વિસ્‍તારમાં રહેતાં પરિવારની ૨૧ વર્ષની પુત્રવધૂ સાથે દુષ્કર્મ અને અત્યાચાર આચરાયો હોવાની વાત સામે આવી છે. શહેરમાંથી જે કિસ્સો સામે આવ્યો છે, તે પ્રમાણે, અહીં ખુદ એક સસરો પોતાની પુત્રવધૂને એક હૉટેલમાં લઇ ગયો હતો, ત્‍યાં સસરાએ પુત્રવધૂને ત્રણ આફ્રિકન કૉલગર્લ બતાવી અને કહ્યું કે મારો દિકરો આની સાથે જે રીતે સેક્‍સ કરે તેવી રીતે તારે હવે ઘરે કરવાનું છે. હૉટલમાંથી જ્યારે તેઓ ઘરે આવ્યા તો પતિએ ઘરે આવી હૉટેલના દ્રશ્‍યોનું પુનરાવર્તન કર્યુ હતુ. 

જોકે, જ્યારે પુત્રવધૂને તેનો પતિ તે દ્રશ્યોનું પુનરાવર્તન કરી રહ્યો હતો, ત્યારે તેના સસરાએ સીસીટીવી કેમેરાથી બધુ નીહાળતા હતા, અને બાદમાં પુત્રવધૂના નગ્ન વીડિયો વૉટ્સએપ ગૃપમાં પણ વાયરલ કર્યા હતા. જોકે, આ ઘટના બાદમાં પુત્રવધૂની હદ વટી જતા સાયબર ક્રાઇમ પોલીસમાં પહોંચી હતી. અહીં સસરા, પતિ અને સારુ વિરુદ્ધ પુત્રવધૂ બળાત્‍કાર, બળજબરી, છેડતી, આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં સસરાને પૈસાની જરૂર હોવાની વાત સામે આવી હતી. સસરાએ પૈસા સસરાને ભાગીદારી છુટી કરવા પૈસાની જરૂર હતી, આ માટે મકાન વેંચવુ પડે તેમ હતું અને પણ એ શક્‍ય ન હોઇ તેણે પોતાની પુત્રવધૂનો ઉપયોગ કર્યો હતો. તેને પુત્રવધૂને કહ્યું- તને માસ્‍ક પહેરાવી તારા નગ્ન વીડિયો વેબસાઇટમાં મુકીશું, તેનાથી આપણને પૈસા મળશે, પરંતુ પુત્રવધૂએ આમ કરવાની પાડી હતી, તો સસરાએ કહ્યું- ફેમિલી માટે તો તું આટલુ કરી શકે ને? સાસુએ પણ આ બધામાં સહમતી આપી હતી. 

જ્યારે પુત્રવધૂ સંતાનને ફીડીંગ કરાવતી ત્‍યારે પણ સસરો રૂમમાં આવી બિભત્‍સ ચેનચાળા અને અડપલા કરતો હતો, રાતે પુત્રવધૂના એકથી બે ન્‍યૂડ લાઇવ શૉ સસરા ચલાવતાં હતા. એ વખતે પતિ અને સાસુ પણ રૂમમાં બેસી આ બધુ નિહાળતાં હતા. સતત આવા શૉ કરવાથી ગુપ્‍ત ભાગે ઇન્‍ફેક્‍શન થતાં સસરાએ પરાણે ત્‍યાં મલમ લગાડી ચાળા કર્યા હતા. સતત હેરેસમેન્‍ટનો ભોગ બનેલી પુત્રવધૂ થોડા દિવસ પહેલા સાસરેથી નીકળી જઇ માવતરે પહોંચી હતી. ત્‍યારબાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્‍યો હતો. પીઆઇ કે. જે. મકવાણાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget