શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં કર્યું મતદાન
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં મતદાન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ પત્ની અંજિલબેન સાથે રાજકોટની અનિલજ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું.
રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં મતદાન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ પત્ની અંજિલબેન સાથે રાજકોટની અનિલજ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ આજે જ કોરોનાને મ્હાત આપી છે. તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈની યુએન મહેતા હોસ્પિટલમાં કોરોના દર્દી તરીકેની સારવાર કરવામાં આવી હતી. આજે છ મહાનગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સીએમ રૂપાણી આજે 5 વાગે રાજકોટમાં મતદાન કર્યું છે.
સીએમ રૂપાણીએ આજે મતદાનના દિવસે ટ્વીટ કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement