શોધખોળ કરો

રાજકોટની કઈ પ્રતિષ્ઠિત સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 3ને થઈ ગયો કોરોના? જાણો શિક્ષણ વિભાગે શું કર્યું રટણ?

રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ સહીત ત્રણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મહિલા પ્રિન્સિપાલ સહીત ત્રણ કર્મીઓ આઈસોલેટ થયા છે. સ્કૂલો ચાલુ થયા પહેલા કોરોના થયો હોવાનું શિક્ષણ વિભાગનું રટણ છે.

જૂનાગઢ: ગુજરાતમાં સ્કૂલો શરૂ થયાના થોડા દિવસ પછી જ વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એક સાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવ્યા પછી હવે રાજકોટની સ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ હોવાના સમાચાર સામે આવતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટની કોટેચા ગર્લ્સ સ્કૂલના પ્રિન્સીપાલ સહીત ત્રણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. મહિલા પ્રિન્સિપાલ સહીત ત્રણ કર્મીઓ આઈસોલેટ થયા છે. સ્કૂલો ચાલુ થયા પહેલા કોરોના થયો હોવાનું શિક્ષણ વિભાગનું રટણ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 6 કર્મીઓ આઇસોલેટ થયાનું શિક્ષણ વિભાગનું સમર્થન છે. સૌરાષ્ટ્રમાં કેશોદ પછી રાજકોટની સ્કૂલમાં કોરોના દેખાયો છે. ધોરણ 10 અને 12ના વર્ગો ચાલુ થયા છે ત્યારે કોરોનાના કેસો આવતાં ફફડાટ ફેલાયો છે. નોંધનીય છે કે 11 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધો. 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે 4 જેટલી વિદ્યાર્થિનીએ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

ABP Premium

વિડિઓઝ

Bharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?

G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Embed widget