શોધખોળ કરો

Rajkot: રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયાને મળી મહત્વની જવાબદારી

Rajkot: રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયાને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયા રાજકોટમાં આકાર પામનારી નવી એમ્સના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

Rajkot: રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયાને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથીરિયા રાજકોટમાં આકાર પામનારી નવી એઈમ્સના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આવતીકાલે રાજકોટ આવી રહેલા ડાયરેક્ટરની હાજરીમાં તેઓ ચાર્જ થશે સંભાળી શકે છે. તમને જણાવી દઈએ કે, ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.

હાર્દિક પટેલ સહિત ગુજરાતના 48 ધારાસભ્યોને મધ્યપ્રદેશ ચૂંટણીમાં સોંપાઈ મોટી જવાબદારી

MP Elections 2023: ચાલુ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવા ભાજપે અત્યારથી જ કમર કસી છે. એમપીની ચૂંટણીનું રિયાલિટી ચેક કરવા ગુજરાતના 48 ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં હાર્દિક પટેલ, કેતન ઈનામદાર, અમૂલ ભટ્ટ, પાયલ કુકરાણીના નામ પણ સામેલ છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 230 ધારાસભ્યોની યાદી તૈયાર કરી છે. આ ધારાસભ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રના છે, જેઓ તેમના પ્રદેશમાં ચૂંટણી જીતની રણનીતિમાં નિષ્ણાત માનવામાં આવે છે. દરેક ધારાસભ્યને એમપીમાં એક સીટની જવાબદારી સોંપવામાં આવી છે. આ ધારાસભ્યો દરેક વિધાનસભા બેઠક પરથી દાવેદારોની એક પેનલ તૈયાર કરશે અને કેન્દ્રીય નેતૃત્વને અહેવાલ સુપરત કરશે. આ માટે ગુજરાતમાંથી 48 ધારાસભ્યોને મધ્યપ્રદેશની 48 સીટની જવાબદારી આપવામાં આવી છે.

તેમના રિપોર્ટના આધારે માત્ર ટિકિટ નક્કી નહીં થાય પરંતુ તે મતદારક્ષેત્રમાં કેવી રીતે ચૂંટણી લડવી તે પણ નક્કી કરવામાં આવશે. હાલ માટે પાર્ટીએ ધારાસભ્યોની આ કામગીરીને ગોપનીય રાખી છે. કયા વિધાનસભા ક્ષેત્રમાં કોણ કેમ્પ કરશે તેનો પણ ઉલ્લેખ છે.

ભોપાલમાં ટ્રેનિંગ

ગુજરાતના ક્યા ધારાસભ્યોને કામ સોંપાયું

ગણપત વસાવાને બ્યોહારી (એસટી), જયંત રાઠવાને જયસિંહનગર (એસટી), રાજેન્દ્રસિંહ રાઠવાને જૈતપુર (એસટી), રમણલાલ પાટકરને કોતમા, અરૂણસિંહ રાણાને બાંધવગઢ (એસટી), કનૈયાલાલ કિશોરી  માનપુર (એસટી), કલ્પેશ પરમારને નરસિંહગઢ, ફતેસિંહ ચૌહાણને બ્યાવરા, જયદ્રથસિંહ પરમારને રાજગઢ, અર્જુનસિંહ ચૌહાણને   ખિલચીપુર, યોગેન્દ્રસિંહ પરમારને સારંગપુર (એસસી),ચૈતન્યસિંહ ઝાલાને સુસનેર, ઈશ્વરસિંહ પરમારને સોનકચ્છ (એસસી), અરવિંદ રાણાને હાટપિપલિયા, મોહનભાઈ ઢોડિયાને ખાતેગાંવ, અભેસિંહ તડવીને બાગલી (એસસી), પ્રવીણભાઈ ઘઘરીને સેંધવા, અમૂલ ભટ્ટને રાજપુર (એસટી), નિમિષાબેન સુથારને પાનસેમલ (એસટી),  નરેશ પટેલને  બડગાની (એસટી), શૈલેષ ભાભોરને અલીરાજપુર (એસટી), રમેશ કટારાને જોબટ (એસટી), ચેતન દેસાઈને ઝાબુઆ (એસટી), અરવિંદ પટેલને થાંદલા (એસટી), મનુભાઈ પટેલને પેટલાવદ (એસટી), મહેન્દ્ર ભાભોરને સરદારપુર (એસટી), યોગેશ પટેલને ગંધવાની (એસટી), મહેશ ભુરિયાને કુક્ષી (એસટી), રાકેશ દેસાઈને મનાવર, વિજય પટેલને ધરમપુરી (એસટી), રમણ સોલંકીને દેપાલપુર, શૈલેષ મહેતાને   ઈન્દોર-1, કેયૂર રોકડિયાને ઈન્દોર-2, દિનેશ કુશવાહાને ઈન્દોર-3, કૌશિક જૈનને ઈન્દોર-4, હાર્દિક પટેલને ઈન્દોર-5, પંકજ દેસાઈને ડો. આંબેડકરનગર – મહૂ, કેતન ઈનામદારને રાઉ, બાબુસિંહ જાધવનેસાંવેર (એસસી), દર્શન વાઘેલાને મહિદપુર, અક્ષય ઈશ્વર પટેલને આલોટ,વિપુલ પટેલને મંદસૌર, ઈશ્વરસિંહ પટેલને મલ્હારગઢ (એસસી), ડી.કે.સ્વામીને સુવાસરા, પાયલ કુકરાણીને ગરોઠ, ભરત પટેલને મનાસા, કમલેશ પટેલને નીમચ, રમેશ મિસ્ત્રીને જાવદ સીટની જવાબદારી સોંપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Embed widget