શોધખોળ કરો

ગોંડલની યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, જાણો આ યુવતી કોણ છે?

ગોંડલ તાલુકામાં દેરડી કુંભાજીની ટીકટોકમાં દોઢ લાખ ફોલોઅર્સ ધરાવતી યુવતીએ ગળાફાંસો ખાતા ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં દેરડી કુંભાજીની ટીકટોકમાં દોઢ લાખ ફોલોઅર્સ ધરાવતી યુવતીએ ગળાફાંસો ખાતા ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. ગોંડલની યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, જાણો આ યુવતી કોણ છે? ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે રહેતી અને અમરેલીમાં કોલેજ કરતી કૃષિકા લાખાભાઈ વ્યાસે 17 વર્ષની ઉંમરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગોંડલની યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, જાણો આ યુવતી કોણ છે? આ ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, આત્મહત્યા કરનાર યુવતી બે બહેન, એક ભાઈ અને માતા સાથે રહેતી હતી. પરિવારમાં કૃષિકા મોટી હતી અને ટીકટોકમાં દોઢ લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતી હતી. આત્મહત્યા કરતા પહેલા પણ તેને સેડ સોંગ અપલોડ કર્યાં હતા. ગોંડલની યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, જાણો આ યુવતી કોણ છે? માતા-પિતાને ભરણપોષણ અંગે ઝઘડો ચાલતો હોય પરિવાર તેના પિતાથી અલગ રહેતો હતો. આ દરમિયાન આશાસ્પદ યુવતીએ અકાળે મોત મીઠું કરી લેતાં પરિવાર શોક મગ્ન બન્યો હતો. આપઘાત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget