શોધખોળ કરો

Gujarat Election 2022: રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને કોંગ્રેસનું કોકડું ગુચવાયું

Gujarat Election 2022: કોંગ્રેસ લોહાણા સમાજ કે કડવા પાટીદાર સમાજમાંથી કોને ટિકિટ આપશે? તેના પર નજર છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારનો નામ જાહેર થયા બાદ કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ સીટ પરથી ડો. દર્શિતા પારસ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આ બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું હજુ ગુંચવાયું છે. કોંગ્રેસ લોહાણા સમાજ કે કડવા પાટીદાર સમાજમાંથી કોને ટિકિટ આપશે? તેના પર નજર છે. કડવા પાટીદાર સમાજ માંથી મનસુખ કાલરીયા લોહાણા સમાજમાંથી ગોપાલ ઉનડકટ દાવેદાર છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ  છે. બંને સમાજે ભાજપમાંથી ટિકિટ  માંગી હતી, આ સીટ ભાજપનો ગઢ હોવાથી ભાજપે આ બેઠક પર જૈન સમાજને ટિકિટ આપી છે.

કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત

કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત  કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન  આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.

ચૂંટણીપંચની સુચનાથી છ ડીવાયએસપીની બદલી

ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય અથવા ચૂંટણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરી શકે તેવા અધિકારીઓની બદલી કરવાની સુચના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી હતી.  પરંતુ, ગૃહ વિભાગે સંતોષકારક કામગીરી ન કરીને અનેક અધિકારીઓને બદલી કરી નહોતી. જેને લઇને ચૂંટણી પંચ નારાજ હતુ. ત્યારે છ ડીવાયએસપીની બદલી કરવાની સુચના આપતા ગૃહ વિભાગે શનિવારે બદલી કરી હતી. જેમાં  સુરત એલ ડિવિઝનના એસીપી એન પી ગોહિલની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે.જ્યારે   સુરત સી ડિવિઝનના એસીપી જી એ સરવૈયાની બદલી  રાજપીપળા ડીવાયએસપી તરીકે, રાજપીપળાના ડીવાયએસપી ચિરાગ પટેલની બદલી સુરત સી ડિવિઝન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યોરીટી સુપ્રીટેન્ડન્ટ આર. પી.ઝાલાની બદલી સુરત એલ ડિવિઝનમાં , અમદાવાદ પશ્ચિમ રેલવેના ડીવાયએસપીની બદલી કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર કરાઇ ખાતે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ કંટ્રોલ વિભાગના  ડીવાયએસપી જયેશ બ્રહ્મભટ્ટની બદલી ગાંધીનગર વીઆઇપી સિક્યોરીટી વિભાગમાં કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ આચારસંહિતનો કડક અમલ થાય તે માટે ડીજીપીએ શનિવારે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સુચના આપી હતી કે ગુજરાતના તમામ 100 ટકા બંદોબસ્ત ગોઠવવા અને તેમજ અન્ય જિલ્લાઓમાં પોલીસ કંટેલ રૂમમાં તૈનાત સ્ટાફને વાયરલેસના સેટ સાથે રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સાથે હથિયાર જપ્તી અને વોંરટ બજાવવાની કામગીરી કરવા માટે ડીજીપીએ સુચના આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
T20 WC: ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
Crime News: મિત્રની ગર્લફ્રેન્ડનું બર્ગર ખાવું યુવકને પડ્યું ભારે, ગુસ્સામાં આવી બોયફ્રેન્ડે કરી હત્યા
Crime News: મિત્રની ગર્લફ્રેન્ડનું બર્ગર ખાવું યુવકને પડ્યું ભારે, ગુસ્સામાં આવી બોયફ્રેન્ડે કરી હત્યા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat News । ગુજરાત મીડિયા ક્લબની આવકારદાયક પહેલBhavnagar News । એક સપ્તાહ પહેલા જૂની અદાવતમાં થયેલી મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોતGandhinagar News । દેવીપૂજક સમાજના આગેવાનો જોડાયા ભાજપમાંKshatriya Samaj Protest|’રૂપાલા કે સાથ ભાજપ 10 બેઠકો પર હારેંગી..’| Karansinh Chavda | Dharmrath

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
ICICI બેંકની મોબાઇલ એપ પર બીજાના ક્રેડિટ કાર્ડની સંવેદનશિલ વિગતો જોવા મળતા મચ્યો હડકંપ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
T20 WC:   ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
T20 WC: ​​હરભજન સિંહે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરી 15 સભ્યોની ટીમ, હાર્દિકની જગ્યાએ આ ધાકડ ખેલાડીને આપ્યું સ્થાન
Crime News: મિત્રની ગર્લફ્રેન્ડનું બર્ગર ખાવું યુવકને પડ્યું ભારે, ગુસ્સામાં આવી બોયફ્રેન્ડે કરી હત્યા
Crime News: મિત્રની ગર્લફ્રેન્ડનું બર્ગર ખાવું યુવકને પડ્યું ભારે, ગુસ્સામાં આવી બોયફ્રેન્ડે કરી હત્યા
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Horlicks: હવે હેલ્ધી ડ્રિંક નથી Horlicks, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કેટેગરી
Digital Fraud: સરકારે બ્લોક કર્યા 1.4 લાખ મોબાઇલ નંબર, તમારો નંબર તો નથી ને?
Digital Fraud: સરકારે બ્લોક કર્યા 1.4 લાખ મોબાઇલ નંબર, તમારો નંબર તો નથી ને?
Health Risk: નાઇટ શિફ્ટ કરનારા થઇ જાવ સાવધાન, આ પાંચ ખતરનાક બીમારીનો છે ખતરો
Health Risk: નાઇટ શિફ્ટ કરનારા થઇ જાવ સાવધાન, આ પાંચ ખતરનાક બીમારીનો છે ખતરો
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Driving Licence in India: ભારતમાં કેટલા પ્રકારના હોય છે ડ્રાઈવિંગ લાઈસન્સ, તેનો કેવી રીતે કરવામાં આવે છે ઉપયોગ?
Embed widget