શોધખોળ કરો

સૌરાષ્ટ્રના ક્યા મોટા શહેરોમાં કોરોનાના રોજના કેસો 30 ટકા વધી જતાં ફફડાટ, કેમ વધી ગયા કેસો ?

ચૂંટણી બાદ તરત જ કોરોનાના કેસ વધ્યા છે. લોકો કહેતા હતા કે ચૂંટણી બાદ કોરોનાને કેસ વધશે તે વાત આખરે સાચી પડી છે.

રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાના સંકેતો મળી રહ્યા છે. મહાનગર પાલિકાની ચૂંટણી પૂરી થતાં જ રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી વધારો કરાયો છે. પહેલા રાજકોટ શહેરમાં દરરોજના 30 થી 35 કેસ આવતા હતા. હવે દરરોજના 50 કેસ આવી રહ્યા છે. ચૂંટણી બાદ તરત જ કોરોનાના કેસ વધ્યા છે. લોકો કહેતા હતા કે ચૂંટણી બાદ કોરોનાને કેસ વધશે તે વાત આખરે સાચી પડી છે. નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલ્યા અને કોરોનાના કેસ વધ્યા છે. બેફામ બનેલા નેતાઓ અને તેમની ભીડના કારણે સંક્રમણ વધવાનું નક્કી છે. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જોધપુર ખાતેના ડોમ ઉપર સવારથી 4 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 4 નાગરિકોને કોરોનાના લક્ષણો હોવાના કારણે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે 4 પૈકી એક પણ પોઝિટિવ નહિ. ABP અસ્મિતાએ કરેલી અપીલ છતાં બેફામ બનેલા નેતાઓના કારણે સહન જનતા કરશે. સતત સભાઓ અને રેલીઓમાં માસ્ક વગર ફરતા અને ટોળે વળેલા નેતાઓના કારણે નાગરિકોમાં સંક્રમણ વકરવાનો ભય છે. પાટનગર ગાંધીનગરના સેક્ટર-21માં આવેલ કોરોના ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાઇન જોવા મળી રહી છે. સેક્ટર 21નાં ડોમ પર સામાન્ય રીતે ઘણા સમયથી ટેસ્ટિંગ કરાવનાર લોકોની પાંખી હાજરી રહેતી હતી, પણ હવે ટેસ્ટિંગ કરાવનાર લોકોની સંખ્યાં વધી છે. લોકોની સંખ્યા વધી એના બે કારણ એક હોસ્ટેલ શરૂ થતા હોસ્ટેલમાં ટેસ્ટિંગ ફરજીયાત માંગે છે. બીજુ ઋતુ ચેંજ થતા લોકો કોરોનાં જેવા લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા આવે છે. સેક્ટર 21નો આ ડોમ ચાલુ જ હતો બંધ નથી કર્યો પણ થોડા લોકો હવે વધું જોવા મળે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા: નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી, જુઓ લિસ્ટ

ખેડૂતોની પડખે ગુજરાત સરકાર! CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને મોટો નિર્દેશ, તાત્કાલિક સર્વે કરીને....

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસશે વરસાદ, આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસશે વરસાદ, આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Pratap Dudhat News: પાક નુકસાનને લઈ પ્રતાપ દૂધાતના સરકાર આકરા પ્રહાર
Netherlands Accident News: યુરોપિયન દેશ નેધરલેન્ડમાં હાઈસ્પીડ ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ
Mehsana Dharoi Dam: શિયાળાના પ્રારંભે ધરોઈ ડેમમાંથી છોડાયું પાણી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
New Rules November: આજથી બદલાઈ ગયા છે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Prahlad Modi: વિવિધ પડતર માગને લઈને આજથી રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા: નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી, જુઓ લિસ્ટ
CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને સોંપ્યા જિલ્લા: નાયબ મુખ્યમંત્રી સહિત 25 પ્રભારી મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી, જુઓ લિસ્ટ
ખેડૂતોની પડખે ગુજરાત સરકાર! CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને મોટો નિર્દેશ, તાત્કાલિક સર્વે કરીને....
ખેડૂતોની પડખે ગુજરાત સરકાર! CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને મોટો નિર્દેશ, તાત્કાલિક સર્વે કરીને....
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસશે વરસાદ, આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસશે વરસાદ, આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
Tata Sierra થી લઈને Mahindra XEV 7e સુધી, નવેમ્બરમાં લોન્ચ થઈ રહી છે આ કાર; જાણો વિગતો

શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના! વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

Winter update: ધાબળા-રજાઈ તૈયાર રાખો.... વરસાદ બાદ હવે નવેમ્બરમાં ઠંડી છોતરા કાઢશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Congress Andolan: 3જી નવેમ્બરથી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની પ્રતાપ દૂધાતની જાહેરાત, રાજકારણ ગરમાયું

Embed widget