શોધખોળ કરો

Gujarat Election 2022 : કઈ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની ઉઠી માંગ? ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાની ચૂંટણી પહેલા બેનર લાગ્યા. ધોરાજી ઉપલેટામા ઠેર ઠેર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવા બેનરો મારવામાં આવ્યા.

Gujarat Election 2022 :  રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાની ચૂંટણી પહેલા બેનર લાગ્યા. ધોરાજી ઉપલેટામા ઠેર ઠેર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવા બેનરો મારવામાં આવ્યા. ધોરાજી ધારાસભ્ય લલિત વસોયાએ બેનર બાબતે પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીના તમામ ટિકિટ માંગનાર સ્થાનિકો છે. 

Gujarat Election 2022 : કઈ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની ઉઠી માંગ? ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

ભાજપ પાર્ટીમા બહારના ઉમેદવારો હોઈ ભાજપ કાર્યકરો ને અસન્તોષ હોઈ અને કોઈ કાર્યકરોએ બેનર માર્યા હોઈ તેવું મને લાગે છે. સ્થાનિક ઉમેદવાર હોઈ તો લોકોના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. ભવિષ્યમા બંને પાર્ટીમા બહારના ઉમેદવાર આવેલ હોઈ ધોરાજીનો વિકાસ થઈ શક્યો ન હતો.

Gujarat Election 2022 : કઈ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની ઉઠી માંગ? ઠેર ઠેર લાગ્યા પોસ્ટર

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેમજ દિવાળી પછી ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેવામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની વધુ એક યાદી એબીપી અસ્મિતા પાસે આવી છે. અમદાવાદ જિલ્લાની 5 બેઠકો પરના સંભવિત ઉમેદવારોની એક્સકલુઝિવ યાદી અહીં આપી છે. 

Tagg Verve Connect Ultra Review: 3000 रुपए में कैसी है ये कालिंग स्मार्टवॉच?
 
વિરમગામ
લાખાભાઇ ભરવાડ, સિટિંગ એમએલએ 
અમરસિંહ ઠાકોર 
નટુજી ઠાકોર 

સાણંદ 
નટુભા વાઘેલા 
પંકજસિંહ વાઘેલા 
મહાદેવભાઇ કોળી પટેલ
રમેશભાઈ કોળી પટેલ
કાંતિભાઈ કોળી પટેલ 

ધોળકા 
અશોકભાઈ રાઠોડ 
અશ્વિનભાઈ રાઠોડ 
જશુભાઇ સોલંકી 

ધંધુકા 
રાજેશ ગોહિલ, સિટિંગ એમએલએ 
હરપાલસિંહ ચુડાસમા, પ્રમુખ, ગુજરાત યુથ કોંગ્રેસ 

દસક્રોઈ 
ઉમેશ ઝાલા 
મોહબતસિંહ ડાભી

મિશન 2022માં મહિલાઓને ટિકિટ આપવા માંગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખે સશકત મહિલાઓને ટિકિટ આપવા માગણી કરી છે. ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ 23 બેઠકો પરની યાદી સાથે ટિકિટની માગણી કરી છે. ગાયત્રીબા વાઘેલા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છેય હોદ્દા ઉપર રહી ચૂકેલા અને હાલમાં હોદ્દો ધરાવતા 23 મહિલાઓ માટે ટિકિટ માગી છે. 

ક્યાં કોને ટિકિટ આપવા માંગ?

માંડવી - કલ્પના જોશી, ઉપપ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસ

ગાંધીધામ - કોકિલાબેન ધેડા, પૂર્વ સદસ્ય, ગાંધીધામ નગરપાલિકા 

વડગામ - સવિતાબેન શ્રીમાળી, મહામંત્રી, પાટણ જિલ્લા કોંગ્રેસ,
ચેરમેન ટાઉન પ્લાનિંગ, રાધનપુર નગરપાલિકા 

રાજકોટ શહેર - ભાનુબેન સોરાણી, વિપક્ષના નેતા, રાજકોટ મહાનગર પાલિકા 

ધોરાજી - ભાવનાબેન ભૂત, પૂર્વ સદસ્ય, રાજકોટ જિલ્લા પંચાયત 
પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ 

કેશોદ - ધર્મિષ્ઠાબેન કામાણી, પૂર્વ મંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ 

કંડોરણા - જેતપુર - શારદાબેન વેગડા, સદસ્ય જેતપુર - નવાગામ નગરપાલિકા
મહામંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ 

ભાવનગર પૂર્વ - પારૂલબેન ત્રિવેદી, પૂર્વ મેયર, પૂરવા મહિલા પ્રમુખ, ભાવનગર 

ગઢડા - ગીતાબેન પરમાર, પ્રમુખ, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ 

લીંબડી - કલ્પનાબેન મકવાણા, પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત 

લુણાવાડા - પ્રેમબા હાડા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ 

ખેડા - સુધાબેન ચૌહાણ, પ્રમુખ, ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ 

કરજણ - નીલાબેન ઉપાધ્યાય, ઉપપ્રમુખ, મહિલા કોંગ્રેસ 
પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત 

મહેસાણા - ડો. મેઘના પટેલ, પૂર્વ પ્રમુખ, મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ 

પાલનપુર - બબીબેન ચૌધરી, પૂર્વ પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ 

ઊંઝા - પિંકીબેન પટેલ, પૂર્વ નગરસેવક, ગાંધીનગર મહાપાલિકા 

દહેગામ - કામીનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય, દહેગામ 

માણસા - ગીતાબેન પટેલ, પૂર્વ સદસ્ય, ગાંધીનગર જિલ્લા પંચાયત 
પૂર્વ ઉપપ્રમુખ મહિલા કોંગ્રેસ, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ 

કડી - લીલાબેન ત્રિવેદી, મહામંત્રી ગાંધીનગર, શહેર મહિલા કોંગ્રેસ 

ઈડર - કમળાબેન પાંભર

સયાજીગંજ - પુષ્પાબેન વાઘેલા 

જામનગર - નયનાબા જાડેજા, પૂર્વ પ્રમુખ જામનગર મહિલા કોંગ્રેસ 

પારડી - આશાબેન ડૂબે 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
Embed widget