શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં મનપાએ કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારી શરૂ કરી, બે મોટા હોલ ખાતે બાળકો માટે એક-એક હજાર બેડની હોસ્પિટલ શરૂ કરાશે

ગઈકાલે રાજ્યમાં 2521 નવા કેસ નોંધાયા હતા અને 27 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોચ્યો છે.

કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે. નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. જોકે હવે ત્રીજી લહેરની સંભાવના છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી છે તૈયારીઓ. શહેરના અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ અને રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ ખાતે બાળકો માટે શરૂ કરાશે એક-એક હજાર બેડની હોસ્પિટલ. તો શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોનો પણ સર્વે કરવામાં આવશે. એટલુ જ નહીં મેડિકલ સ્ટાફ, દવા અને તમામ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામા આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2521 નવા કેસ નોંધાયા હતા અને 27 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 7965 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,50,015 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 43611 પર પહોંચ્યો છે. જેમાંથી 562 દર્દી વેન્ટિલેટર પર અને 43049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.36  ટકા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 336, વડોદરા કોપોરેશન 308, સુરત કોપોરેશન 228, વડોદરા 172, રાજકોટ કોર્પોરેશન 122, સુરત 84, અમરેલી 80,   જુનાગઢ 75, જુનાગઢ કોપોરેશન 69, રાજકોટ 68,  ગીર સોમનાથ 67, પોરબંદર 66, પંચમહાલ 65, નવસારી 60, ભરૂચ 57,  જામનગર કોપોરેશન 53, કચ્છ 53, આણંદ 51, બનાસકાંઠા 51, સાબરકાંઠા 42, ભાવનગર કોર્પોરેશન 38,  ખેડા 38, મહેસાણા 35, વલસાડ 35, જામનગર 30, મહીસાગર 27,  દેવભૂમિ દ્વારકા 26, ગાંધી કોર્પોરેશન 26, દાહોદ 23, ગાંધીનગર 21, ભાવનગર 20, પાટણ 20, નર્મદા 19, અરવલ્લી 18, અમદાવાદ 12, સુરેન્દ્રનગર 11, મોરબી 6, તાપી 6, છોટા  ઉદેપુર 2,  બોટાદ 1 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2521  નવા કેસ નોંધાયા છે.

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 7, વડોદરા કોપોરેશન 2, સુરત કોપોરેશન 2, વડોદરા 1, રાજકોટ કોર્પોરેશન 0, સુરત 0, અમરેલી 1,   જુનાગઢ 1, જુનાગઢ કોપોરેશન 0, રાજકોટ 1,  ગીર સોમનાથ 1, પોરબંદર 0, પંચમહાલ 0, નવસારી 0, ભરૂચ 0,  જામનગર કોપોરેશન 1, કચ્છ 0, આણંદ 1, બનાસકાંઠા 0, સાબરકાંઠા 0, ભાવનગર કોર્પોરેશન 0,  ખેડા 0, મહેસાણા 2, વલસાડ 0, જામનગર 1, મહીસાગર 1,  દેવભૂમિ દ્વારકા 1, ગાંધી કોર્પોરેશન 0, દાહોદ 0, ગાંધીનગર 0, ભાવનગર 1, પાટણ 2, નર્મદા 0, અરવલ્લી 1, અમદાવાદ 0, સુરેન્દ્રનગર 0, મોરબી 0, તાપી 0, છોટા  ઉદેપુર 0,  બોટાદ 0 અને ડાંગમાં 0  મોત  સાથે કુલ 27  મોત નોંધાયા છે.

રાજ્યમાં ગઈકાલે કુલ  2,36,541 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  93.36 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમારા માટે ન કોઇ પક્ષ ન કોઇ વિપક્ષ, બધા જ સમકક્ષ, વોટ ચોરીના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ
અમારા માટે ન કોઇ પક્ષ ન કોઇ વિપક્ષ, બધા જ સમકક્ષ, વોટ ચોરીના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ
Gujarat Rain Forecast: 18 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: 18 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
આખરે પાંચ દિવસની શોધખોળ બાદ દેવાયત ખવડની ધરપકડ, દુધઈના ફાર્મહાઉસમાં ત્રાટકી પોલીસ
આખરે પાંચ દિવસની શોધખોળ બાદ દેવાયત ખવડની ધરપકડ, દુધઈના ફાર્મહાઉસમાં ત્રાટકી પોલીસ
16 દિવસ, 1300 KM, 20 જિલ્લા... રાહુલ ગાંધી થોડીવારમાં શરુ કરશે  'મત અધિકાર યાત્રા'
16 દિવસ, 1300 KM, 20 જિલ્લા... રાહુલ ગાંધી થોડીવારમાં શરુ કરશે 'મત અધિકાર યાત્રા'
Advertisement

વિડિઓઝ

Rajkot Mela 2025 : રાજકોટમાં જામ્યો લોકમેળો, 4 દિવસમાં 10 લાખ લોકોએ લીધી મુલાકાત
Devayat Khavad Arrested : હુમલાના કેસમાં પાંચ દિવસથી ફરાર લોકકલાકાર દેવાયત ખવડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : મેળાના રંગમાં ભંગ
Valsad Police: વાપીમાં હત્યા કેસના આરોપીની ધરપકડ સમયે પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ
Gujarat Rains Forecast: એક સપ્તાહ મેઘરાજા બોલાવશે ભુક્ક: હવામન વિભાગનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા માટે ન કોઇ પક્ષ ન કોઇ વિપક્ષ, બધા જ સમકક્ષ, વોટ ચોરીના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ
અમારા માટે ન કોઇ પક્ષ ન કોઇ વિપક્ષ, બધા જ સમકક્ષ, વોટ ચોરીના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ
Gujarat Rain Forecast: 18 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: 18 ઓગસ્ટથી ગુજરાતના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
આખરે પાંચ દિવસની શોધખોળ બાદ દેવાયત ખવડની ધરપકડ, દુધઈના ફાર્મહાઉસમાં ત્રાટકી પોલીસ
આખરે પાંચ દિવસની શોધખોળ બાદ દેવાયત ખવડની ધરપકડ, દુધઈના ફાર્મહાઉસમાં ત્રાટકી પોલીસ
16 દિવસ, 1300 KM, 20 જિલ્લા... રાહુલ ગાંધી થોડીવારમાં શરુ કરશે  'મત અધિકાર યાત્રા'
16 દિવસ, 1300 KM, 20 જિલ્લા... રાહુલ ગાંધી થોડીવારમાં શરુ કરશે 'મત અધિકાર યાત્રા'
Gujarat Rain: એક અઠવાડિયું ભારે વરસાદ, એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં આકાશી આફતનો ખતરોઃ હવામન વિભાગનું એલર્ટ
Gujarat Rain: એક અઠવાડિયું ભારે વરસાદ, એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં આકાશી આફતનો ખતરોઃ હવામન વિભાગનું એલર્ટ
લાંબી રેન્જ અને આધુનિક ટેકનોલોજી સાથે Kia એ લોન્ચ કરી પહેલી ઇલેક્ટ્રિક ટેક્સી, જાણો કિંમત
લાંબી રેન્જ અને આધુનિક ટેકનોલોજી સાથે Kia એ લોન્ચ કરી પહેલી ઇલેક્ટ્રિક ટેક્સી, જાણો કિંમત
Kathua Cloudburst: જમ્મુના કઠુઆમાં વાદળ ફાટવાથી મચી તબાહી, 4 લોકોના મોત
Kathua Cloudburst: જમ્મુના કઠુઆમાં વાદળ ફાટવાથી મચી તબાહી, 4 લોકોના મોત
શું ટ્રમ્પ અલાસ્કામાં નકલી પુતિનને મળ્યા હતા? યુઝર્સે વીડિયો જોયા પછી વ્યક્ત કરી શંકા- શું તમે ઓળખી શકશો? જુઓ વીડિયો
શું ટ્રમ્પ અલાસ્કામાં નકલી પુતિનને મળ્યા હતા? યુઝર્સે વીડિયો જોયા પછી વ્યક્ત કરી શંકા- શું તમે ઓળખી શકશો? જુઓ વીડિયો
Embed widget