શોધખોળ કરો

જૂનાગઢઃ મરિયમે પટેલ યુવક સાથે કર્યા લગ્ન, પછી કેમ ભાઈ-મહિલા સાથે મળીને કરી પતિની હત્યા?

જૂનાગઢના ટેક્સી ડ્રાઇવર અશ્વીન પરમાર અને વીરપુરના જેપુર ખાતે રહેતા પટેલ યુવક રમેશ બાલધાને દારૂનો નશા કરાવીને હત્યા કરી નાંખી હતી. ડબલ મર્ડર પાછળ બીજું કોઈ નહીં, પરંતુ પટેલ યુવકની પત્ની મરિયમ-સાળો નાસીર અને અન્ય એક મહિલાની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે.

રાજકોટઃ જૂનાગઢના ટેક્સી ડ્રાઇવર અને પટેલ યુવકને દારૂ પીવડાવીને મોતમાં ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ ડબલ મર્ડર પાછળ બીજું કોઈ નહીં, પરંતુ પટેલ યુવકની પત્ની મરિયમ-સાળો નાસીર અને અન્ય એક મહિલાની સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે જૂનાગઢના ટેક્સી ડ્રાઇવર અશ્વીન પરમાર અને વીરપુરના જેપુર ખાતે રહેતા પટેલ યુવક રમેશ બાલધાને દારૂનો નશા કરાવીને હત્યા કરી નાંખી હતી. બંનેને નશો કરાવી ગોંડલના વેકરી પૂલ પરથી કારને પાણીમાં નાંખીને હત્યા કરી નાંખવામાં આવી હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ક્રાઈમ બ્રાંચે ડબલ મર્ડરનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી નાંખ્યો છે અને ગુમ થયેલ ટેક્સી ડ્રાઇવરની સાથે પટેલ યુવકની લાશો પાણીમાંથી બહાર કાઢી છે. ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડ સામે આવ્યો છે. મહિલા સાથે લગ્ન કરનાર રમેશ બાલધાનો વીમો ઉતારીને જમીન સહિતની મિલ્કત હડપ કરવા ડબલ મર્ડરનો ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે હત્યારના આરોપી એવા સાળા નાસીરને ઝડપીને ખૂનના ખેલનો ભેદ ખોલ્યો છે. વેકરી ગામેથી આરોપીને સાથે રાખીને કાર સહિતના મૃતદેહો પોલીસે તળાવમાંથી બહાર કાઢ્યા છે. ગોંડલ, રાજકોટ, જૂનાગઢ પોલીસ સાથે નગર પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા છે. ગોંડલ તાલુકા પોલીસમાં ડબલ મર્ડરના ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. હત્યાના ગુનામાં જૂનાગઢના સગા-ભાઈ બહેન અને રાજકોટની મહિલા સહિતનાઓની સંડોવણી હોવાની વિગતો ખુલી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

Embed widget