શોધખોળ કરો

લલિત વસોયાએ વિધાનસભાની ચૂંટણી જીતવા 135નો માવો પાંચ રૂપિયામાં અપાવવા વચન આપેલું?

સૌરાષ્ટ્રમાં હમણાં એક સોગંદનામાનો મુદ્દો ચર્ચામાં છે. આ સોગંદનામું ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નામે ફરતું થયું છે.

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હમણાં એક સોગંદનામાનો મુદ્દો ચર્ચામાં છે. આ સોગંદનામું ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નામે ફરતું થયું છે. આ સોગંદનામા દ્વારા દાવો કરાયો છે કે, લલિત વસોયાએ લોકોને વચન આપેલું કે, પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો 135નો રૂપિયા 12માં મળતા માવાનો ભાવ સરકાર પાસે 5 રૂપિયા કરાવીને પછી જ બીજું કામ કરીશ.

આ સોગંદનામા અંગે કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું છે કે, મારા નામે આ  ફેક સોગંદનામુ ફરતુ થયું છે. મેં સોગંદનામું કર્યું હતું કે, ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો જે પગાર મળે છે તે તમામ રકમ  ગરીબ પરિવારોની આરોગ્ય સુવિધા માટે વાપરીશ.

તેમણે કહ્યું કે, મારા સારા કામની કદર કરવાની બદલે સોગંદનામામાં ફેરફાર કરાયા છે અને 5 રૂપિયામાં માવો મળશે એવું ખોટું સોગંદનામું ફરતું કરીને મને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો છે. જો કે મારા વિસ્તારના લોકો બધુ જાણે છે. હું મારો પગાર લોકો માટે વાપરું છું અને ગાંધીનગરમાં લોકોને રહેવાની સુવિધા પૂરી પાડુ છું. આ પ્રકારનું ખોટું સોગંદનામું  કરીને ટીખળખોર ટોળકીએ પોતાની માનસિકતા છતી કરી હોય તેમ લાગે છે. હું ચૂંટાયો તેથી  ધોરાજી ભાજપ દાઝી ગયેલુ છે તેથી આવી હરકતો કરે છે.

હાલમાં ફરી રહેલા પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાયેલા સોગંદનામામાં લખાણ છે કે, હું લલીત વસોયા સોગંદ લઉં છું કે જો હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાઈ આવીશ તો હું 135 વાળા માવાના 12માંથી 5 રૂપિયા સરકાર પાસે કરાવીને પછી જ બીજું કામ કરીશ.

આ સોગંદનામા પર 18 નલેમ્બર, 2017ની તારીખ છે અને લલિત વસોયાનો ફોટો તથા તેમની સહી પણ છે. આ સોગંદનામું મૂળ સોગંદનામામાં ઉફરનું લખાણ બદલીને નકલી બનાવાયું હોય એવું લાગે જ છે.
લલિત વસોયાએ વિધાનસભાની ચૂંટણી જીતવા 135નો માવો પાંચ રૂપિયામાં અપાવવા વચન આપેલું?

Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ

Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે

SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે

રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

Embed widget