શોધખોળ કરો

Rajkot News: રાજકોટ લોકસભા માટે ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડમાં કયા કયા નામો રજૂ કરવામાં આવ્યા ?

Latest Rajkot News: જે નામો ચર્ચામાં છે તેના કરતાં નવું નામ પણ આવી શકે તેવી ભાજપના અગ્રણીઓમાં ચર્ચા છે.

Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા માટે ગુજરાત પાર્લામેન્ટ્રી બોર્ડમાં 13 નામ રજૂ કરવામાં આવ્યા છે. સાંસદ મોહન કુંડારિયા, દીપિકા સરડવા, પુષ્કર પટેલ,ડો.ભરત બોઘરા, પ્રજ્ઞેશ પટેલ, જગદીશ કોટડીયા, ધનસુખ ભંડેરી, ગોવિંદ પટેલ, બ્રિજેશ મેરજા સહિતના નામો સૂચવવામાં આવ્યા હતા. કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા પેનલમાં સૂચવવામાં આવેલ નામ સિવાયના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોને ટિકિટ મળશે તેવી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત
જે નામો ચર્ચામાં છે તેના કરતાં નવું નામ પણ આવી શકે તેવી ભાજપના અગ્રણીઓમાં ચર્ચા છે.

દિલ્લી કાર્યાલય પર ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલી રહી છે. ઉમેદવારોના નામ પર ચર્ચા માટે દિલ્લીમાં ભાજપની બેઠક છે. બેઠકમાં લોકસભા બેઠકના ઉમેદવારોના નામ અંગે નિર્ણય લેવાશે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત છે. CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ બેઠકમાં હાજર છે.

  • ગાંધીનગર બેઠક પર અમિત શાહ નિશ્ચિત
  • નવસારી બેઠક પર સી.આર પાટીલ નિશ્ચિત
  • અમરેલી, ભાવનગર અને રાજકોટ બેઠક પર ફેરફારની શક્યતા
  • સૌરાષ્ટ્રની બેઠક પર માંડવિયા અને રૂપાલાના નામની ચર્ચા
  • ભાવનગર, અમરેલી બેઠક પર માંડવિયા બની શકે ઉમેદવાર
  • ભારતીબેન અને કાછડીયાને તક ન મળે તો માંડવિયાનું નામ આગળ
  • મહેસાણા બેઠક પર નીતિન અને રજની પટેલના નામ ચર્ચામાં
  • શારદાબેને ફરી ચૂંટણી લડવાની વ્યક્ત કરી હતી અનીઈચ્છા
  • ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા પ્રબળ દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો ડૉ.દર્શના દેશમુખ દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો ભરતસિંહ પરમાર દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો ડૉ.જયંતિ વસાવા અને મોતીસિંહ મેદાને
  • વસાવાની બાદબાકી થાય તો ઘનશ્યામ પટેલ, કનુ પરમાર દાવેદાર
  • વસાવાની બાદબાકી થાય તો શંકર વસાવા અને કિરણ પરમારની દાવેદારી
  • પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીએ ફરી કરી છે દાવેદારી
  • ભરતસિંહને ટિકિટ ન મળે તો દિલીપ ઠાકોરને મળી શકે તક
  • ભરતસિંહને ટિકિટ ન મળે તો પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પણ મજબૂત વિકલ્પ
  • પાટણ બેઠક પર જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોરનું નામ ચર્ચામાં
  • રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા પ્રબળ દાવેદાર
  • રૂપાલાને રાજકોટમાં તક ન મળે તો મોહન કુંડારીયાનું નામ ચર્ચામાં
  • રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર
  • દીવ, દમણ અને દાદરાનગર હવેલીના ઉમેદવારો નામ અંગે મંથન
  • નટુભાઈ પટેલ દાદરાનગર હવેલીના ભાજપના સંભવિત ઉમેદવાર
  • કલાબેન ડેલકર દાદરાનગર હવેલીના ભાજપના સંભવિત ઉમેદવાર
  • લાલુભાઈ પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • જીજ્ઞેશ પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • તરૂલતાબેન પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • વિશાલ ટંડેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
  • ગોપાલ ટંડેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર

ગુજરાતમાં ભાજપનો તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનો ઈરાદો

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક જીતી હતી. આ વખતે ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુના વોટથી જીતવાનું નક્કી કર્યુ છે અને આ માટે ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ તમામ બેઠકોના મધ્યસ્થ કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં લોકસભાની કઈ સીટ પર સાસુ અને વહુએ નોંધાવી દાવેદારી? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
Embed widget