શોધખોળ કરો

NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને કયા કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષિત? કેટલા વર્ષની થઈ શકે છે સજા?

રાજકોટઃ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલ શિવાની હોસ્પિટલમાંથી 5 ફેબ્રુઆરી, 2007માં પોલીસ જપ્તામાંથી ફરાર થયા હતા

રાજકોટઃ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલ શિવાની હોસ્પિટલમાંથી 5 ફેબ્રુઆરી, 2007માં પોલીસ જપ્તામાંથી ફરાર થયા હતા. 4 પોલીસ કર્મચારીઓ, 3 ડોકટરો સહિત કુલ 14 શખ્સો સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ ચુકાદામાં 2 વર્ષની સજાની જોગવાઈ. તાત્કાલિક જામીન પર થઇ શકે છે મુક્ત તેવી જોગવાઈ.

રાજકોટ ચીફ જ્યુડિશયલ કોર્ટે સંભાળ્યો ચુકાદો. કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કર્યા. ફેબ્રુઆરી 2007 માં વિધાનગર મેઇન રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી કાંધલ જાડેજા ફરાર થયા હતા. આ અંગે ડોક્ટર,પોલીસ સહિત કુલ 14 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ વર્ષ 2009 માં પૂનાથી કાંધલ જાડેજા પકડાયા હતા. આ કેસમાં કોર્ટે કાંધલ જાડેજાને કસૂરવાર જાહેર કર્યા છે. આ કેસમાં બે વર્ષની સજાની જોગવાઇ છે.

Mahisagar : યુવકને વિધવા યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી તો.....

મહીસાગરઃ જેસોલા ગામે કુવામાંથી મળેલ લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીની  પોલીસે અટકાયત કરી લીધી છે. લુણાવાડા તાલુકાના જેસોલા ગામે કૂવામાંથી કોહોવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક ભવાનભાઈ માછીને આરોપીની વિધવા દીકરી સાથે પ્રેમ સંબધ ધરાવતો હોવાથી માથામાં ડંડો મારી આરોપીએ હત્યા કરી કૂવામાં લાશ ફેંકી હતી. મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કોઠબા પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો.

વીર નર્મદ યુનિવર્સિટીમાં સેમેસ્ટર -6ના પેપર ફૂટ્યાનો આરોપ, પાંચ પેપર કરાયા રદ

સુરતઃ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ સેમેસ્ટર-છનું પેપર ફૂટ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાના આરોપ વચ્ચે પાંચ પેપર રદ કરવામાં આવ્યા છે. પેપર લીક થયાનું નહી પરંતુ માનવ ભૂલ ગણાવી વીસીએ પેપર રદ કર્યા હતા.

વીસીએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.પરીક્ષાના અડધા કલાક પહેલા પેપર લીક થયાની રજૂઆતનો ભાવેશ રબારીએ દાવો કર્યો હતો. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો હતો કે વાડીયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફૂટ્યુ છે. રદ કરાયેલા પાંચ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

જે પાંચ પેપરની પરીક્ષા રદ કરવામાં આવી છે તેમાં બી.કોમ ઇન્ડિયન ઇકોનોમિક્સ સેમેસ્ટર-6, બી.એ ડિસ્ટ્રીક્ટ પેપર-18, બી.એ હોમ સાયન્સ પેપર 18, ટીવાય બી.એ સેમેસ્ટર-6નું અંગ્રેજી પેપર-18, ટીવાય હી.એ ગુજરાતી પેપર-18 રદ કરવામાં આવ્યું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget