શોધખોળ કરો

વાલીઓને લાગશે વધુ એક ઝટકો, સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોએ ફી વધારવા FRC સમક્ષ કરી માગ

રાજકોટ: સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોએ ફી વધારવા FRC સમક્ષ માગ કરી છે. 10 જિલ્લાની અંદાજીત 4500 સ્કૂલોએ ફી વધારવા એફિડેવિટ કરી. FRC કમિટીના સભ્ય અજય પટેલે આ અંગે નિવેદન આપ્યું છે.

રાજકોટ: સૌરાષ્ટ્રની ખાનગી સ્કૂલોએ ફી વધારવા FRC સમક્ષ માગ કરી છે. 10 જિલ્લાની અંદાજીત 4500 સ્કૂલોએ ફી વધારવા એફિડેવિટ કરી.  FRC કમિટીના સભ્ય અજય પટેલે આ અંગે નિવેદન આપ્યું છે. વર્ષ 2022-23માં 5 ટકાથી 15 ટકા સુધી ફી વધારવા માગ કરી છે. રાજકોટ જિલ્લાની 33 ટકા સ્કૂલોએ ફી વધારો માગ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી અંદાજીત 2000 સ્કૂલોની ફી વધે તેવી શકયતા. તો બીજી તરફ ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારવાના કારણો પણ રજૂ કર્યા છે.

ફી વધારવાના કારણો

- કોરોનામાં બે વર્ષ થી ફી નથી વધારી.
- શિક્ષકોના પગાર વધારવાના છે 
- મહામારીમાં અનેક વાલીઓએ ફી નથી ભરી 
- મોંઘવારીને લક્ષમાં લઈને અન્ય ખર્ચાઓ વધ્યા 
- કોરોનામાં ફીમાં 25 ટકા રાહત આપી 

અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, લોકોને ટ્રાફિક સિગ્નલમાંથી મળશે મુક્તિ

Ahmedabad Traffic Police: હાલમાં સમગ્ર રાજ્યનાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં જો કોઈ કામસર આપણે શહેરમાં બાઈક કે કારમાં નિકળીને ત્યારે જો સિગ્નલ બંધ હોય તો આગ ઓકતા તડકામાં ઉભા રહેવું પડે છે. આ દરમિયાન જો બાઈક પર નાનું બાળક કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમને આ આકરા તાપમાં ઉભા રહેવામાં ઘણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં અમદાવાદ પોલીસ દ્વારા આપ સૌને કાળઝાળ ગરમીથી બચાવવાની પહેલ કરી છે. અમદાવાદમાં 2 દિવસની ટ્રાયલ માટે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 60 સિગ્નલ બંધ રાખવામો અમદાવાદ પોલીસે નિર્ણય લીધો છે. પોલીસે કહ્યું કે, જો અમને આ ટ્રાયલમાં સફળતા મળશે, તો ઉનાળાના અંત સુધી આખા રાજ્યમાં સમાન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે.

પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, LPG સિલિન્ડરની કિંમતમાં આટલો કરાયો વધારો

LPG Cylinder Price Hike: દેશમાં પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને વધુ એક ઝટકો આપ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી જ આખા દેશમાં લાગુ થઈ ગઈ છે. એલપીજી સિલિન્ડરની કિંમત એવા સમયે વધી છે જ્યારે સામાન્ય માણસ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો સામનો કરી રહ્યો છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે

ઉલ્લેખનીય છે કે  આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. હવે ફરી એકવાર લોકો મોંઘવારીથી ત્રસ્ત થયા છે. હવે કિંમતમાં વધારા બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પર પહોંચી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget