શોધખોળ કરો

લોકડાઉનમાં અવર-જવરને લઈને રાજકોટ કલેક્ટર રમ્યા મોહને શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકો કલેક્ટર રમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મહત્વનો નિર્ણય લીધો હતો.

સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકો કલેક્ટર રમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એટલે રાજકોટ સીટીમાંથી કોઈ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં અને અંદર પણ આવી શકશે નહીં. માત્ર મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવર-જવર કરી શકશે. અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે જેને લઈને ગુજરાતમાં ફસાયેલા લોકોને હાલ સરકાર દ્વારા વતન લઈ જવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ કલેક્ટર રમ્યા મોહને મહત્વની નિર્ણય લીધો છે. રાજકોટ કલેક્ટર રમ્યા મોહને જણાવ્યું હતું, રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો ન થાય તે માટે મહત્વની નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટમાં આવવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એટલે રાજકોટ સીટીમાંથી કોઈ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં અને અંદર પણ આવી શકશે નહીં. ફક્ત મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવર-જવર કરી શકશે.

ટોપ સ્ટોરી

રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી 
રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી 
રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
Embed widget